Lions education

મારા વ્હાલા મિત્રો,
અમે LIONS EDUCATION ચેનલ પર ધોરણ 6 થી 10 સુધીનાં ગણિત, વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાન ના દરેક ચેપ્ટર નું દરેક વિધાર્થીને સમજી શકાય તે રીતે સરળ અને સાદી ભાષામાં વિડિયો અપલોડ કરીશું.

આ સિવાય સ્પર્ધાત્મક પરીક્ષાઓ ને લગતું ગણિત,વિજ્ઞાન, સામાજીક વિજ્ઞાન અને રિઝનિંગ ના વિડિયો પણ અપલોડ કરીશું ..

દરેક વિષયની એકમ કસોટી નું સોલ્યુશન....
નાના બાળકો માટે શિક્ષણ ને લગતા વિડીયો પણ અપલોડ કરીશું..

આપડી આ યુટ્યુબ ચેનલ ને લાઈક કરો, સબ્ક્રાઈબ કરો ને શેયર કરો..