ડીજીટલ ગુજરાત માં તમારું સ્વાગત છે
મિત્રો તમને આ ચેનલ માં ઘણા ઉપયોગી વીડિયો જોવો મળશે. જેવાકે :
1. નવા ડોક્યુમેન્ટ માટેના
2. રેશન કાર્ડ અનાજ વિતરણના
3. Online કે offline ફોર્મ ભરવાના
4. ખેડૂતને લાગતી યોજનાના
5. સરકારી નવી યોજના તથા નીતિ નિયમો ની જાણકારી
#digital
#gujarat
#modi
દરેક વીડિયો માં તમને સાચી અને સચોટ માહિતી આપવામાં આવશે. તથા તમને કોઈ પણ વીડિયો માં કોઈ પ્રશ્ન હશે તો તમે કમેન્ટ કરશો એટલે તેનો પ્રતિઉત્તર ટૂંક સમય માં આપવામાં આવશે.
------------------------------------------------------------------------
🙏 સબસ્ક્રાઈબ કરો લાઈક કરો 👍અને શેર કરો 💌
વધુ માહિતી માટે સંપર્ક કરો :
[email protected]