chetan gohel

જય શ્રી કૃષ્ણ...🙏
વ્હાલા ભક્તો સ્વાગત છે આપ લોકો નું આપણી ચેનલ chetangohelvlogs માં આ ચેનલ માં તમે તમામ પ્રકારની ધાર્મિક માહિતી અને માર્ગદર્શન તથા ગુજરાતીમાં વ્રત કથા, મહત્વ,પૂજાવિધિ,દિવસ નો મહિમા ની સંપૂર્ણ શાસ્ત્રોક્ત જાણકારી સરળ ગુજરાતી ભાષા માં મળશે .અને ધાર્મિક સ્થળો ની મુલાકાત અને દર્શન નો પણ લાભ મળશે.તો આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો.
આશા છે કે આપને અમારી ચેનલ ના વીડિયો ગમશે. આવો સાથે મળીને ભગવાન ની ભક્તિ કરીએ...
Jay shree krishna
Welcome to our spiritual channel
chetangohelvlogs.
Here, you will find devotional videos and religious story of ekadashi, var festivals coming in this year.also vrat katha,worship rituals as well as chanting. We will also VISIT many religious places and all of you will be shown darshan.
So hope you will like the videos of our channel. let's pray God together...🙏
Like ll shrare ll subscribe ll
ALLTHE IMAGES/PICTURES SHOWN IN THE VIDEOS BELONGS TO THE RESPECTED OWNERS AND NOT FOR ME.WE USED SOME IMAGES RELIGIOUS KNOWLEDGE ONLY