Rakesh Giri

બધાં મિત્રો ને હરહર મહાદેવ સાથ જણાવવાનું કે "રાકેશ ગિરી" નામની મારી આ ચેનલ દ્વારા ગુજરાતી ભાષામાં ધુન, ભજન, લોકગીત, દુહા છંદ, કવિતા, તેમજ ધાર્મિક અને સામાજિક લોક સાહિત્ય ની વાતો રજૂ કરવામાં આવશે તેમજ અવનવાં પ્રેરક પ્રસંગો, જનરલ નોલેજ અને સામાન્ય જ્ઞાન ને લગતી વાતો રજૂ કરવામાં આવશે.જેમાં ભાઈ બહેન, માં દિકરો, બાપ દિકરી, સાસુ વહુ બધા સાથે બેસીને સાંભળી શકે એવી વીરરસ, હાસ્યરસ, કરુણરસ અને માર્મિક વાતો રજૂ કરવામાં આવશે. આશા રાખું છું કે આપને આ ચેનલ પર થી ઘણું બધું જાણવાનું અને સમજવાનું મળશે. ક્યારેય પણ કોઈની લાગણી દુભાય એવી અશ્લીલ, અસભ્ય કે દ્વિઅર્થી વાતો રજૂ કરવામાં નહીં આવે. નિઃસંકોચ પણે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી. અવનવાં પ્રસંગોની વાતો સાંભળીને આનંદ માણો...!!
હર હર મહાદેવ 🚩🚩