Hardik Bhajan mandli gir

હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં.

મારી ચેનલમાં તમને ધાર્મિક ભજનો અને કીર્તનો સાંભળવા મળશે.
મારી આ ચેનલમાં આપને ધૂન, ભજન, કીર્તન, સત્સંગ રામાપીરના અવનવા ભજનો શ્રીકૃષ્ણના અવનવા ભજનો રામના ભજનો, અને સ્વામિનારાયણનાં કીર્તન નો સાંભળવા મળશે. અને લગ્ન ગીતો અને સનાતન ધર્મને લગતા દરેક ભજનો સાંભળવા મળશે.

જો આપને મારી આ ચેનલ ના વિડીયો પસંદ આવે તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો.

🙏 Jay swaminarayan 🙏

In this channel of mine you will get to hear Gujarati tunes, bhajan, kirtan satsang,avnava Bhajan of ramapirna bhajan,garba of mataji and my self composed songs......

If you like the videos of this channel please subscribe the channel

🌺 Hardik Bhajan mandli 🌺