આ ચેનલમાં તમને સરકારની તમામ યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવશે, ખાસ કરીને ગુજરાતીમાં. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની મહત્વપૂર્ણ યોજનાઓ, સહાય મેળવવા માટેની પ્રક્રિયા, આવેદન ફોર્મ, લાયકાત અને લાભ વિશે સંપૂર્ણ માહિતી. ગુજરાતના લોકો માટે આ ચેનલ માહિતીપ્રદ અને માર્ગદર્શક બની રહેશે. દરેક યોજના સરળ ભાષામાં સમજવા માટે અમને ફોલો કરો!
✍️PM Kisan Yojana
✍️Gujarat Farmer Registry
✍️khedut Yojana
✍️Gujarat Khedut Yojana
✍️subsidy Yojana
✍️I khedut portal Yojana
ગુજરાતના દરેક ખેડૂતો માટે ની ચેનલ એટલે ડિજિટલ ખેડૂત 🔥 Subscribe 🔥 કરી લેવી તમામ ખેડૂત ભાઇ ઓ ને ડિજિટલ બનાવવા ની પહેલ 📱🆕🌐💻🖥️
For Business inquiries: [email protected]
I do not provide other support over e-mail.