આંગણવાડી જૂનાગઢ ઘટક-૧
🙏નમેસ્તે હુ આંગણવાડી કાર્યકર હુ ૩-૬ વર્ષ ના બાળકો ને અમારી ૧૭ થીમ અનુસાર રોજ પૂરક આહાર ની સાથે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપું છું.
બાળકો ને ૧ શારીરિક
૨ માનસિક
૩ ભાવાત્મક
૪ રચનાત્મક
૫ સર્જનાત્મક અને
૬ ભાષાકીય એમ ૬ પાયા અનુસાર રોજ બાળકો ને પ્રવૃતિ કરાવું છું. બાળકો એક ભગવાન નું રૂપ હોય છે. તેનું સાચું ઘળતર થાય અને દેશ માટે એક નવું ઉદારણ બને એવા પ્રયત્ન કરું છું. .....
અને તેની સાથે સગર્ભા / ધાત્રી /૦-૩ વર્ષ ના બાળકો નું ખાસ ધ્યાન રાખી ને આંગણવાડી માં મળતી બધી સેવા ઓ આપી ને મારી ફરજ પુરી કરું છું. ..
જો તમને બધા ને મારું કામ સારું લાગે તો મને like /shera/ subscribe કરી ને મારી ચેનલ ને તમારો પ્રેમ આપજો...
।💫
@Nehal dyatar
https://www.instagram.com/31271622_d.n