જય શ્રી કૃષ્ણ
શ્રી કૃષ્ણાશ્રયમાં આપ સૌ ભગવદીય જીવો નું સ્વાગત છે. આ ચેનલ માં આપ સૌ માટે અમે બારેય મહિનામાં આવતા ત્યોહારો, વ્રતો, પ્રણાલિકાઓ, કથાઓ, વિધિઓ, ધાર્મિક માન્યતાઓ, ભાગવતજી, ગીતાજી, વેદો, ઉપનિષદો, શ્રીનાથજી ચરિત્ર, બાલગોપલજીના સેવા શ્રિંગાર જેવા ધર્મ-ભકિત સબંધી વિડિયો આપને સંભળાવવાનો અને સમજાવવાનો પ્રયત્ન કરેલ છે.
અમારા આ નાનકડાં પ્રયાસ માં સહભાગી બનશો અને આપને વિડિયો ઉપયોગી જણાય તો ચેનલ ને like, share અને subscribe જરૂરથી કરશો..
* આ ચેનલ નો મુખ્ય ઉદ્દેશ હિન્દુ સંસ્કૃતિ અને ધાર્મિક પુરાણોનું જ્ઞાન ઘેર ઘેર પહોચાડવાનો છે.