JAGAT TAT

આપ સૌ મિત્રો ને મારા જય માતાજી,

મારું નામ પરેશ ગોસ્વામી છે અને હું હવામાન અને ખેતી વાડી ને લાગતી માહિતી આપું છું કે જે માહિતી ગુજરાત ના દરેક નાગરિક ને ખુબ ઉપયોગી તો થાય જ છે પણ જગત ના તાત એવા ખેડૂત વર્ગ ને ખાસ કરીને ક્યાં સમયે વાવેતર કરવું કે જેથી કરી ને બિયારણ અને ખાતર નો બગાડ થતો બચાવી શકે અને સારું એવું ઉત્પાદન લઈ શકે. સાથે સાથે હું ખેડૂતો ની મુલાકાત લઇ અને Morden Farming અને Organic Farming ને પ્રોત્સાહન આપી અને ઉપયોગી માહિતી પૂરી પાડુ છું.

Your Queries:

Weather Updates
Weather Live Forecast
Weather Forecast
Lalkar
Weather Report
weather info
Farming Technology
Morden Farming Technology
Farming Equipment Review
Farming Product Review
Organic & Plant Growth Regulator Product Review
Sustainable Farming
Farming Tool Review
Farm Equipment
Farming Latest Technology Machinery
Farmer Problem Solution

Follow me on :-
Facebook - facebook.com/profile.php?id=61550903484257&mibextid=ZbWKwL

For our Contect
Enquiries :- [email protected]