ગુજરાતી ભાષાએ આપણી માતૃભાષા છે. આએ ભાષાના અદ઼ભુત વારસાને જાળવી રાખવા માટે અમે એક ગુજરાતી તરીકે આ નમ્ર પ્રયાસ કરીયો છે જેમા આપણા રોજીંદા કામકાજમા ઉપયોગી એવા વિષયો પર માહિતીસભર વાંચન મળશે.
ગુજરાતી લાઈફ એક એવો પ્રયાસ છે જેમાં હાસ્ય અને હળવીફૂલ વાતો સાથે રોજબરોજના જીવનમાં ઉપયોગી વિષયો પર જાણકરી આપવામાં આવશે જેવા કે બિઝનેસ ,લાઈફ-સ્ટાઇલ, બ્યુટિ,હેલ્થ અને ફિટનેસ તથા અન્ય વિષયો પર ટૂંકી અને ટચ પરંતુ અગત્યની રસપ્રદ વાતો.. તો આવો તમે પણ અમારા આએ પ્રયાસમાં જોડાવો.
===============================
Gujarati language is our mother tongue. In order to preserve the unique heritage of this language, we have tried this humble way as a Gujarati, which will provide an informative reading on topics that are useful in our daily routine.
Gujarati Life is an attempt, which will be useful on everyday subjects, such as business, life-style, beauty, health and fitness and other subjects, with short and touch but important interesting stories in everyday life with laughter and mild talk. Join us in our effort.