આ ચેનલ માં તમારું સ્વાગત છે.આ ચેનલમાં જે કોઈપણ વિડીયો મૂકવામાં આવેલા છે અને એની લીંક દ્વારા એક Touchable QR પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે, તે ફક્ત અને ફક્ત બાળકોના શિક્ષણ માટે બનાવવામાં આવેલો છે .આ પ્રોજેક્ટ અથવા આ ચેનલના તમામ વિડિયો ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના જ્ઞાનકુંજ પ્રોજેક્ટના છે. માત્રને માત્ર વિદ્યાર્થીઓ તેનો વધુને વધુ ઉપયોગ કરીને પોતાના શિક્ષણમાં સુધારો કરે એના માટે આ કાર્ય કરવામાં આવેલું છે.
ENDHAL PRIMARY SCHOOL (HITESH PATEL)
       https://www.youtube.com/channel/UCaDeZWjdh4gNdnbqC9sifkw     
  
  HEAVEN HITESH PATEL   
  https://www.youtube.com/channel/UCyoAm7mB0tc5n4_eHkVaLwA
મોબાઈલ-8141175103