અમારા સત્સંગી ભજનો થી આજ ની અને આવનારી નવી જનરેશન ને ગુજરાતી ભજન અને કીર્તન થી સત્ય ના માર્ગે
ચાલે અને પ્રભુ શ્રી હરિ માં ભાવ ભક્તિ જાગે અને તે માટે
અમારો પ્રયાસ ભજન કીર્તનો થી કરી રહ્યા છે
સંતો ભક્તો જે નવધા ભક્તિ કહી છે ( નવ પ્રકાર ની ભક્તિ )
તેમાની એક ભક્તિ એટલે ભજન કીર્તન છે તો અમારી ચેનલ ને LIKE અને SUBSCRIBE કરવાનું ભુલતાં નઈ જેથી અમારા નવા નવા ભજનો તમે દરરોજ સાંભળીને દિવસ શાંતિ અને આનંદ ભક્તિ માં રહે....
            .....જય શ્રી કૃષ્ણ.... જય માતાજી....