નાથપંથની તપોભૂમિ । ગોરખમઢી । ડૉ. મહેશકુમાર । ૦૬-૦૬-૨૦૨૪

Описание к видео નાથપંથની તપોભૂમિ । ગોરખમઢી । ડૉ. મહેશકુમાર । ૦૬-૦૬-૨૦૨૪

નાથપંથની તપોભૂમિ - 'ગોરખમઢી'

ICSSR, ન્યુ દિલ્હી દ્વારા પ્રાપ્ત ' महापंथी स्त्री संतो की आराधी भजनवाणी : सामाजिक एवं दार्शनिक अर्थघटन' વિષયક સંશોધન અંતર્ગત ગોરખમઢી ગામની મારી યાત્રાનો આ અનોખો અનુભવ આપ સૌ સમક્ષ મૂકી રહ્યો છું. અહીં ગોરખનાથજીની 151 મઢીમાંથી એક મહત્વની મઢી, તેમનું ધ્યાનસ્થળ અને ઘણી ઐતિહાસિક અને આધ્યાત્મિક ધરોહર છે. મછંદરનાથજી, સરસ્વતી, અન્નપૂર્ણા અને ગણેશની મૂર્તિઓ સાથે ગોરખનાથજીની મૂર્તિ તેમજ વર્ષો જૂની લાયબ્રેરી એ અહીંનું આકર્ષણ છે. આ વિડિયોમાં ગોરખમઢીની સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને ઐતિહાસિક મહત્તાની જાણકારી આપવામાં આવી છે.

https://www.facebook.com/profile.php?...

#ગોરખ #ગોરખમઢી #નાથપંથ #નાથસંપ્રદાય #સંત #સાંસ્કૃતિક #ધરોહર #લાયબ્રેરી #યાત્રા #આધ્યાત્મિક #સંશોધન #ભજનવાણી #ગુજરાતી #સાહિત્ય #oraltradition #gujaraticulture #gorakha #nath #nathpanth #gorakh #gorakhs #shiv #shabad #gorakhmadhi #nath #bhajan #nathpanth #gorakhnath #gurugorakhnath #guru #gorakhnath #bhajan

Комментарии

Информация по комментариям в разработке