ના હોટ કે કોલ્ડ તમે કોફી પીધી

Описание к видео ના હોટ કે કોલ્ડ તમે કોફી પીધી

Gujarati Bhajan by Shyam Mahila Mandal (SMM), Navsari.
-"ભજન નીચે લખેલું છે"-
:
શ્યામ મહિલા મંડળ, નવસારી
Application: https://play.google.com/store/apps/de...
Website : http://smm.tss.ai/
Facebook :   / shyammahilamandal  
Instagram :   / shyammahilamandal  
:
#GujaratiBhajan, #Bhajan, #ShyamMahilaMandal, #KrishnaBhajan, #Kanudo, #Kanhaiya, #RamSita, #JaiShreeRam, #SitaRam, #Bholanath, #ShivShankar, #Mahadev, #Shraddhanjali, #MataPitaBhajan, #GanapatiBappa, #BappaMorya, #RiddhiSiddhi, #Ganesh, #AshtaVinayak, #Ranchhod, #Shyam, #MahilaMandal, #SaiBaba, #SainathMaharaj, #ShraddhaSaburi, #Adhikmas, #SMM, #JaiAmbe, #AmbeMa, #Mataji, #Aradhana, #Navratri, #GujaratiGarba, #Garba, yt:cc=on

🌹💐ભજન💐🌹

ના હોટ કે કોલ્ડ તમે કોફી પીધી
કોકાકોલા કે લેમન ના સોડા પીધી

રિસાયો છે કાનો મારો બોલતો નથી
બોલવાની કેમ તમે બાધા લીધી
કાનાને માખણ આપો કાનો મૂડમાં નથી. ,.. (૨)...

આ રોટલો લાવી પણ ખાતો નથી
આ છાશ લાવી પણ પીતો નથી
માન બહુ માંગો છો બોલતા નથી
આ બોલવાની કેમ તમે બાધા લીધી
કાનાને માખણ આપો કાનો મૂડમાં નથી. . ... (૨)....


કઈ તે વાતમાં શું છે ટેન્શનમાં
કયો તે ભાર લઈ ફરે જગતમાં
આવવામાં લેઈટ હું થઈ નથી
આ તારું માખણ હું તો ભૂલી નથી
કાનાને માખણ આપો કાનો મૂડમાં નથી. .... (૨)....

તું જે કહે તે કાના મને મંજૂર છે
તો યે મારાથી તું કેમ દૂર છે
આજ તારો ચહેરો હસતો નથી
કીધા વગર કાંઈ રસ્તો નથી
કાનાને માખણ આપો કાનો મૂડમાં નથી. .... (૨)...

શ્યામમંડળ વાલા તમને મનાવે
નિત નિત નવા નવા ભજન સંભળાવે
કાના તારે વાત અમારી માનવી પડશે
નહીં રે માને તો લાજ તારી જાશે
કાનાને માખણ આપો કાનો મૂડમાં નથી. .... (૩)......

Комментарии

Информация по комментариям в разработке