Gujarat Rain Update: ગુજરાતની પાસે આવશે નવી સિસ્ટમ, આ જિલ્લાઓમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ

Описание к видео Gujarat Rain Update: ગુજરાતની પાસે આવશે નવી સિસ્ટમ, આ જિલ્લાઓમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ

#monsoon2024 #gujaratrainupdate #heavyrain

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસો સુધી ભારેથી અતિભારે વરસાદ પડ્યા બાદ હાલ વરસાદનું જોર ઘટ્યું છે અને ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ થયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી બેથી ત્રણ દિવસો સુધી હજી પણ છુટોછવાયો, હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. આ ઉપરાંત કોઈ એકાદ સ્થળોએ મધ્ય કરતાં વધારે અને ભારે વરસાદ થઈ શકે છે. હાલ ચોમાસાના બે મહિના પૂરા થઈ ગયા છે, એટલે કે અડધું ચોમાસું પૂરું થઈ ગયું છે ત્યારે રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ થયો છે.
આ વીડિયોમાં દીપક ચુડાસમા જણાવી રહ્યા છે આગળ ચોમાસું કેવું રહેશે અને કયા વિસ્તારોમાં વરસાદ વધવાની આગાહી છે...
ઍડિટ - સુમિત વૈદ

બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...

Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке