Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть ઉનાળા માં ડુંગળી નું સેવન કરવાથી શું ફાયદો થાય || ડુંગળી ખાવાના ફાયદા || Onion Benifits ||

  • Dr. Hritvik Gajjar
  • 2025-03-24
  • 415
ઉનાળા માં ડુંગળી નું સેવન કરવાથી શું ફાયદો થાય || ડુંગળી ખાવાના ફાયદા || Onion Benifits ||
ડુંગળી ખાવાના ફાયદાડુંગળી ખાવાથી શું ફાયદો થાયઉનાળા માં ડુંગળી ખાવાના ફાયદાડુંગળી ની ખેતીડુંગળી ના ભજીયાડુંગળી નું શાકડુંગળી ના બજાર ભાવડુંગળી નો ઉપયોગગરમી દૂર કરવા માટે ડુંગળી નો ઉપયોગઉનાળા માં સ્વસ્થ રહેવાના ઉપાયોસ્વસ્થ રહેવાના ઉપાયોગુજરાતી વિચારગુજરાતી હેલ્થ ટિપ્સશાકભાજી ખાવાના ફાયદાhealth tipshealthy lifestyleYouTube videomotivation in Gujarativegetable benifitsઉનાળા માં કેવા શાક્ભાજી ખાવા જોઈએડુંગળી ના ભાવonion benifits
  • ok logo

Скачать ઉનાળા માં ડુંગળી નું સેવન કરવાથી શું ફાયદો થાય || ડુંગળી ખાવાના ફાયદા || Onion Benifits || бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно ઉનાળા માં ડુંગળી નું સેવન કરવાથી શું ફાયદો થાય || ડુંગળી ખાવાના ફાયદા || Onion Benifits || или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку ઉનાળા માં ડુંગળી નું સેવન કરવાથી શું ફાયદો થાય || ડુંગળી ખાવાના ફાયદા || Onion Benifits || бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео ઉનાળા માં ડુંગળી નું સેવન કરવાથી શું ફાયદો થાય || ડુંગળી ખાવાના ફાયદા || Onion Benifits ||

   / @healthtipsyogatips  subscribe now

Follow the VISWAKARMA AYURVEDA channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb9F...

લાપોટિયું

   • લાપોટિયું એટલે શું | લાપોટિયું થવાના કારણો...  

ઉનાળા માં સ્વસ્થ રહેવાના ઉપાયો

   • સ્વસ્થ રહેવાના નિયમો || સ્વસ્થ રહેવા માટે ...  

ડુંગળી ખાવાથી શું ફાયદો થાય
ડુંગળી ખાવાના ફાયદા
ઉનાળા માં ડુંગળી ખાવાથી શું ફાયદો થાય
ગરમી દૂર કરવા માટે ડુંગળી નો ઉપયોગ
ડુંગળી નો ભાવ
સ્વસ્થ રહેવાના ઉપાયો
સ્વસ્થ રહેવાના ઉપાય
સ્વસ્થ રહેવાના નિયમો
પેહેલું સુખ તે જાતે નર્યા
સ્વસ્થ રહેવા માટે કેવો ખોરાક લેવો જોઈએ
કસરત કરવાના ફાયદા
કસરત કરવાથી શું ફાયદો થાય
good habit
ગુજરાતી વિચાર
ઉનાળા માં સ્વસ્થ રહેવાના ઉપાયો
ઉનાળા માં કેવા ફળ ખાવા જોઈએ
સ્વાસ્થ રહેવા માટેનો ખોરાક
તંદુરસ્ત રહેવા માટેના ઉપાય
તંદુરસ્ત શરીર
તંદુરસ્ત ખોરાક
શિયાળા માં સ્વસ્થ રહેવાના ઉપાયો
Health tips in gujarati
ગુજરાતી હેલ્થ ટિપ્સ
Motivation quotes about health
Health tips
Knowledge about health
Ayurveda for everyone
ayurveda tips for health
Quotes about health
स्वस्थ रहने के नियम
ઘરેલું ટીપ્સ
ઘરેલું ઉપાય
ઘરેલું નુસખા
Gharelu upay
Gharelu nuskhe
Gharelu upchar
Health care
Health shorts
HEALTH lifestyle
Knowledge
Education
New
Inspirational thoughts
Gujarati Health tips
Ayurveda medicine
Ayurveda
Ayush

ડુંગળીનું સેવન કરવાના ફાયદા – Onion Health Benefits
હાર્ટને લગતી સમસ્યાવાળા લોકો ગરમીમાં ડુંગળીનું સેવન રોજ કરે તો માનસિક સ્વાસ્થ્યમાં પણ સુધારો કરી શકે છે. ડુંગળીનું સેવન કરવાથી થાક દૂર થાય છે અને શરીરને એનર્જી મળે છે. આવો એક્સપર્ટ પાસેથી જાણીએ કે ડુંગળીના સેવનથી ઉનાળામાં ગરમીથી કેવી રીતે બચી શકાય છે છે અને તેનું સેવન કરવાથી શરીરને શું ફાયદા થાય છે.

ડુંગળી ગરમી સામે કેવી રીતે રક્ષણ આપે છે?
હેલ્થ એક્સપર્ટ્સના મતે ડુંગળી એક એવી શાકભાજી છે જે ગરમીથી બચાવવામાં ખૂબ જ કારગર છે. તેમાં શરીરને ઠંડક આપવાના ગુણ હોય છે. ડુંગળી એ ઉનાળા માટે ખૂબ જ મહત્વપૂર્ણ શાકભાજી છે. પાણીથી ભરપૂર ડુંગળીનું સેવન કરવાથી શરીર હાઇડ્રેટેડ રહે છે. સોડિયમ અને પોટેશિયમથી ભરપૂર આ શાકભાજી શરીરના ઇલેક્ટ્રોલાઇટ સંતુલનને જાળવી રાખવામાં મદદ કરે છે. ડુંગળીમાં જરૂરી મિનરલ્સ અને વિટામિન્સ ખાસ કરીને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરને પોષણ આપે છે. ઉનાળામાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવામાં ડુંગળીના સેવનની જાદુઈ અસર પડે છે.


ડુંગળીના પોષક તત્વ (Onion Nutrition)
ડુંગળીમાં ક્વેરસેટિન અને સલ્ફર જેવા સંયોજનો હોય છે જે પરસેવાને સ્ટીમુલેટ કરતી વખતે શરીરને ઠંડુ કરે છે. ડુંગળીનું સેવન કરવાથી એલર્જીથી બચી જાય છે. ડુંગળીમાં ફ્લેવોનોઇડ્સ, પોલિફેનોલ્સ અને એલિલ સલ્ફાઇડ જેવા સલ્ફર સંયોજનો જેવા ફાયટોકેમિકલ્સ ભરપૂર માત્રામાં હોય છે. આ સંયોજનો ડુંગળીના એન્ટિઓક્સિડેન્ટ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી, એન્ટિમાઇક્રોબાયલ અને કેન્સર વિરોધી ગુણધર્મોમાં યોગદાન આપે છે. તે ગરમીને લગતા ઓક્સિડેટીવ તણાવ સામે રક્ષણ આપવામાં મદદરૂપ થાય છે.


ઉનાળામાં ડુંગળીનું સેવન કરવાથી લૂથી બચી શકાય છે. (Photo – Freepik)
ડુંગળી ખાવાના ફાયદા (Health Benefits Of Onion In Summer)
ડુંગળીનું સેવન કરવાથી હૃદય, ફેફસાં અને કિડની પર વધારાનું દબાણ આવે છે. ડુંગળીમાં હાજર એલીલ સલ્ફાઇડ વાસોડિલેટર અસર ધરાવે છે, જેનો અર્થ છે કે તે રક્તવાહિનીઓને પહોળી કરી શકે છે. તેનું સેવન કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને બ્લડ સર્કુલેશનમાં સુધારો થાય છે.

ડુંગળી પાચક ઉત્સેચકોને સક્રિય કરીને અપચો દૂર કરે છે. તે ફાઇબર અને પ્રોબાયોટિક્સનો ઉત્તમ સ્ત્રોત છે જે આંતરડાના બેક્ટેરિયાને પોષણ આપે છે, બદલામાં પાચન માટે જરૂરી શોર્ટ ચેઇન ફેટી એસિડ્સ બનાવે છે. ઉનાળામાં ડુંગળીનું સેવન હેલ્થ માટે વરદાનરૂપ છે.

ડુંગળીમાં હાજર ક્રોમિયમ (Chromium) બ્લુર સુગર લેવલને કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે. ડુંગળી યુરિનનો સ્ત્રાવ વધારે છે, શરીરમાંથી ઝેરી પદાર્થોને દૂર કરે છે અને ફ્લૂડ રિટેન્શનને રોકવામાં મદદ કરે છે.

ઉનાળા માં ડુંગળીના રસનું સેવન કરવાથી તણાવ ઓછો થાય છે. તેનું સેવન કરવાથી ઉંઘની ગુણવત્તામાં સુધારો થાય છે. જે લોકોને રાત્રે નિરિંતની ઊંઘ નથી આવતી, જો તેઓ ડુંગળીનું સેવન કરે છે, તો તેઓ રાત્રે શાંતિથી ઉંઘી શકે છે.

આ પણ વાંચો | ઉનાળામાં કસરત કરવાનો બેસ્ટ સમય કયો?

ઉનાળામાં ડુંગળીનું સેવન કેવી રીતે કરવું (Onion Recipes)
તમે તમારા ડાયટમાં દરરોજ સલાડ, સેન્ડવીચ અને અન્ય ભોજનમાં ડુંગળીનું સેવન કરી શકો છો.

શરીરમાં હાઇડ્રેશનનું સ્તર જાળવી રાખવા માટે તમારે કાકડી, તરબૂચ જેવા પાણીથી ભરપૂર ફુડ ખાવા જોઇએ.

તમે ડુંગળીનું સેવન શાકભાજી સાથે કે શાકભાજીમાં મિક્સ કરીને કરી શકો છો.

તમે ડુંગળી અને કાચી કેરીની ચટણી બનાવીને ડાયટમાં ડુંગળીનું સેવન કરી શકો છો.

ડુંગળી અને ટામેટાનું શાક બનાવી ડુંગળીનું સેવન કરી શકાય છે.

#shorts #shortfeed #trending #trendingshorts #tranding #trend #motivation #motivational #motivationalquotes #quotes #quotesaboutlife #quoteoftheday #inspiration #gk #ayurveda #ayurvadicvichar #ayurvedic #ayurvedicmedicine #ayurvedahealth #ayurvedicupchar #newvideo #video #videoviral #videos #videoshorts #videoshort #ayurvedictreatment #ayurvedicnuskhe #tretment #medicine #doctor #આયુર્વેદ #આયુર્વેદિક #આયુર્વેદિકગુજરાત #આયુર્વેદમાં #panchkarma #panchkarmatreatment #ayurvedictreatment #inspirationalquotes #viralshort #viralshorts #health #healthy #healthyliving #healthyeating #lifestyle #lifequotes #life #gujarat #gujarati #હેલ્થટીપ્સગુજરાતી #હેલ્થ #હેલ્થબેનીફિટ #healthcare #wellness #awareness #ayurveda #new #knowledge #education #india

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]