Pandit DinDayal Upadhyay Avas Yojana 2023–24 | ઘરનું ઘર બનાવવા 120000 ની સહાય | Avas Yojana Gujarat.

Описание к видео Pandit DinDayal Upadhyay Avas Yojana 2023–24 | ઘરનું ઘર બનાવવા 120000 ની સહાય | Avas Yojana Gujarat.

આ યુ-ટ્યૂબ ચેનલ #Government Schemes# દ્વારા અમે તમારા માટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ જૂની અને નવી સરકારી યોજનાઓ વિશે સંપૂર્ણ માહિતી લાવીએ છીએ. ઘરે બેઠા હવે તમે પણ તમામ નવી સરકારી યોજનાઓનો લાભ કેવી રીતે લઈ શકો છો, એ જાણી શકો છો.
કેન્દ્ર સરકાર અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી તમામ સરકારી યોજનાઓ વિશેની તાજેતરની માહિતી અને મુખ્ય પ્રધાન અને પ્રધાનમંત્રી યોજનાઓ વિશેના સમાચાર ગુજરાતી ભાષામાં અમારી આ યુ-ટ્યૂબ ચેનલ #Government Schemes# પર જોઇ શકશો.
મિત્રો, અમારી યુ-ટ્યૂબ ચેનલ #Government Schemes# કોઈ સરકાર સંચાલિત નથી, કે તેનો સરકારી મંત્રાલય સાથે કોઈ સંબંધ નથી. આ યુ-ટ્યૂબ ચેનલ #Government Schemes# અમુક લોકો દ્વારા ચલાવવામાં આવે છે, જે સરકારી યોજનાઓમાં રસ ધરાવે છે અને અન્ય લોકોને પણ આના વિષે જાણ કરવા માંગે છે.
સચોટ માહિતી સાથે અમારા વાચકો સુધી પહોંચવાનો અમારો શ્રેષ્ઠ પ્રયાસ હોય છે, પરંતુ હજાર પ્રયત્નો પછી પણ ભૂલ થવાની સંભાવના નકારી શકાય નહીં. આના દરેક વીડીયો અને યોજનાની સત્તાવાર વિશે માહિતી આપવામાં આવી છે.
અમે સુચના આપીએ છીએ કે અમારી યુ-ટ્યૂબ ચેનલ #Government Schemes# જો કોઈ વીડીયો કે માહિતી માં કોઈ ભૂલ હોય, તો મહેરબાની કરીને અમને જણાવવા વિનંતી છે.
સરકારી યોજનાઓ 3 રીતે ચાલે છે. એક ભારત સરકારના સંપૂર્ણ સહયોગથી, બે રાજ્યના સહયોગ દ્વારા અને ત્રણ કેન્‍દ્ર સરકાર & રાજ્યના બન્નેના સહયોગ દ્વારા ચાલે છે. જેમાં Central Government Schemes માં ઘણી બધી યોજનાઓ ચાલે છે. જેમ કે પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી માનધાન યોજના, ઈ-શ્રમ કાર્ડ, અટલ પેન્‍શન યોજના, કિસાન ક્રેડીટ યોજના વગેરે ઘણી બધી યોજનાઓ ચાલે છે. જેમાં આ યુ-ટ્યૂબ ચેનલ #Government Scheme પર ઉપલબ્ધ યોજનાઓની માહિતી મેળવી લેશું.સરકારી યોજનાઓ #Government Schemes

અહીં નીચે વિવિધ યોજનાઓને અમારા દ્રારા વિવિધ વિભાગમાં વહેંચવામાં આવી છે.

મહિલાઓ માટેની સરકારી યોજનાઓ.

યોજનાઓના નામ તે યોજના વિશે માહિતીમહિલા અધિકારિતા યોજના. મહિલા સમૃધ્ધિ. વ્હાલી દીકરી યોજના. વિધવા સહાય યોજના. 181 અભમય મહિલા હેલ્પલાઇન. કુંવરબાઈનું મામેરું યોજના. સખી વન સ્ટોપ સેન્ટર યોજના. મહિલા સ્વાવલંબન યોજના.મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના.સુરક્ષા માતૃત્વ આશ્વાસન યોજના.પાલક માતા પિતા યોજના.પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના.વિધવા પુન:લગ્ન આર્થિક સહાય યોજના.

આ છે મહિલાઓ માટેની સરકારી યોજનાઓ


વિધાર્થીઓ માટેની સરકારી યોજના.

યોજનાઓના નામ તે યોજના વિશે માહિતીકોમર્શીયલ પાયલોટ તાલીમ લાઇસન્સ માટે લોન સહાય યોજના. સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ સહાય યોજના. ભોજન બિલ સહાય યોજના.મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના.વિદેશ અભ્યાસ લોન યોજના.કોચિંગ સહાય યોજના.નમો ટેબ્લેટ યોજના.

આ છે વિદ્યાર્થીઓ માટેની સરકારી યોજનાઓ
 

આરોગ્ય માટેની સરકારી યોજનાઓ.

યોજનાઓના નામ તે યોજના વિશે માહિતીઆયુષ્માન ભારત યોજના. વીન કાર્ડ યોજના.આભા કાર્ડ યોજના.કેન્સર રોગ સહાય યોજના.નિક્ષય પોષણ યોજના.ટીબી રોગ સહાય યોજના.મુખ્યમંત્રી અમૃતમ “મા” અને “મા વાત્સલ્ય” યોજના.

આ છે મહિલાઓ માટેની સરકારી યોજનાઓ

 
દિવ્યાંગો માટેની યોજનાઓ.

યોજનાઓના નામ તે યોજના વિશે માહિતી દિવ્યાંગ બસ પાસ યોજના.દિવ્યાંગ લગ્ન સહાય યોજના.



ખેડૂતો માટેની સરકારી યોજનાઓ.

યોજનાઓના નામ તે યોજના વિશે માહિતી તાડપત્રી સહાય યોજના.રોટાવેટર સહાય યોજના.ડ્રોન થી જંતુનાશક દવાનો છંટકાવ કરવા માટે સહાય યોજના.ખેડૂત મોબાઈલ સહાય યોજના.બેટરી પંપ સહાય યોજના.મધમાખી ઉછેર યોજના.ડ્રીપ ઇરીગેશનમાં પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના.સ્ટ્રોબેરીની ખેતી માટે સહાય યોજના.મીની ટ્રેક્ટર સહાય યોજના.સરગવાની ખેતી માટે સહાય યોજના.કાચા મંડપ સહાય યોજના.દેવીપૂજક ખેડુતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બિયારણ માટે સહાય યોજના.ખેતીવાડીના સાધનો માટે સહાય યોજના.પપૈયાની ખેતી માટે સહાય યોજના.કિસાન ક્રેડિટ કાર્ડ યોજના .પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના.ટ્રેક્ટર સહાય યોજના.પીએમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના.ખેડૂત અકસ્માત વીમા યોજના.ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના

આ છે ખેડૂતો માટેની સરકારી યોજનાઓ

 
પેન્શન માટેની યોજનાઓ


યોજનાઓના નામ તે યોજના વિશે માહિતીપ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના.પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના.અટલ પેન્શન યોજના.

 
પશુપાલકો માટેની યોજનાઓ

યોજનાઓના નામ  તે યોજના વિશે માહિતીપશુ ખાણદાન સહાય યોજના. તબેલા લોન યોજના. ફ્રી સિલાઈ મશીન યોજના. સિલાઈ મશીન લોન યોજના. દેશી ગાય સહાય યોજના. ચાફ કટર સહાય યોજના.

આ છે પશુપાલકો માટેની સરકારી યોજનાઓ

 
અનુસૂચિત જાતિના લોકો માટેની યોજના

ડૉ.પી.જી સોલંકી અનુસૂચિત જાતિના વકીલોને નાણાંકીય સહાય યોજના.ડૉ.પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના કાયદા સ્નાતકોને લોન સહાય યોજના
ડૉ.પી.જી.સોલંકી અનુસૂચિત જાતિના તબીબી અનુસ્નાતક કક્ષાના ડૉક્ટરોને લોન સહાય યોજના.અનુસૂચિત જાતિના ખેડૂતોને ખેતીની જમીન ખરીદવા માટે નાણાંકીય સહાય યોજના. અનુસૂચિત જાતિના નાના વ્યવસાયકારો માટે વ્યવસાયનું સ્થળ કે દુકાન ખરીદવા માટે લોન સહાય યોજના. લેપટોપ સહાય યોજના.

આ છે અનુસૂચિત જાતિના લોકો માટેની સરકારી યોજનાઓની યાદી


આવાસ માટેની યોજના

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના. ડો.આંબેડકર આવાસ યોજના. ડૉ.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના. વરિષ્ઠ નાગરિકોને રહેઠાણની સુવિધા(વૃદ્ધાશ્રમ) યોજના.

આ છે આવાસ માટેની સરકારી યોજનાઓ


અન્ય સરકારી યોજનાઓ

યોજનાઓના નામ  તે યોજના વિશે માહિતીમફત છત્રી યોજના. ઘરઘંટી સહાય યોજના. પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના. સોલાર પેનલ યોજના. માઇક્રો ક્રેડિટ ફાઇનાન્સ યોજના.વકીલાતનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે લોન સહાય યોજના. મહાત્મા ગાંધી નરેગા યોજના.માઇ રમાબાઇ આંબેડકર સમુહ લગ્ન યોજના. માનવ ગરિમા યોજના. શ્રી વાજપાઇ બેંકેબલ યોજના. સંત સુરદાસ યોજના. ઇલેક્ટ્રીક વાહન સબસિડી યોજના.

Комментарии

Информация по комментариям в разработке