Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть સમસ્ત ઠાકોર અને કોળી સમાજ એકતા મિશન દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કાર્યક્રમ યોજાયો

  • Aapnu Gujarat
  • 2022-06-11
  • 143
સમસ્ત ઠાકોર અને કોળી સમાજ એકતા મિશન દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કાર્યક્રમ યોજાયો
AapnuGujaratAapnuGujaratNewsGujaratiNewsApanu gujaratApanau gujarat news
  • ok logo

Скачать સમસ્ત ઠાકોર અને કોળી સમાજ એકતા મિશન દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કાર્યક્રમ યોજાયો бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно સમસ્ત ઠાકોર અને કોળી સમાજ એકતા મિશન દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કાર્યક્રમ યોજાયો или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку સમસ્ત ઠાકોર અને કોળી સમાજ એકતા મિશન દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કાર્યક્રમ યોજાયો бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео સમસ્ત ઠાકોર અને કોળી સમાજ એકતા મિશન દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કાર્યક્રમ યોજાયો

સમસ્ત ઠાકોર અને કોળી સમાજ એકતા મિશન દ્વારા સરકાર સમક્ષ વિવિધ માંગણીઓ સંદર્ભે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કાર્યક્રમ યોજાયો... સ્ટોરી : ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ વિવિધ સરકારી,અધૅ સરકારી ઉપરાંત સામાજિક સંગઠનો દ્વારા પોતાના પ્રશ્નો અને સમસ્યાઓ અંગે સરકાર સમક્ષ માંગણીઓ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે ઠાકોર અને કોળી સમાજ એકતા મિશન દ્વારા વસ્તીના ધોરણે અનામત, ઠાકોર કોળી સમાજ વિકાસ નિગમને સમાજના ઉત્થાન માટે રૂપિયા ૧૫૦૦ કરોડ નું આર્થિક પેકેજ, જાતિ આધારિત વસ્તી ગણતરી ઉપરાંત ઠાકોર અને કોળી સમાજના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સંસ્થાઓ તૈયાર કરવા જેવી વિવિધ પ્રકારની માંગણીઓ સાથે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં ઠાકોર અને કોળી સમાજ એકતા મિશન કૉર કમિટીના અજમલજી ઠાકોર વિસનગર, દિપ સિંહ ઠાકોર અમદાવાદ, જ્યોતિબેન રાઠોડ કેશોદ, પથુજી ઠાકોર વડનગર, રણછોડભાઈ ઉધરેજા રાજકોટ, પ્રવિણસિંહ રાઠોડ ગાંધીનગર ઉપરાંત ગુજરાત રાજ્યના તમામ જિલ્લાના ઠાકોર કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કૉર કમિટી વતી અજમલજી ઠાકોરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં ઠાકોર અને કોળી સમાજની વસ્તી લગભગ ૪૦% જેટલી છે તેમ છતાં સરકારી ભરતી તેમજ શૈક્ષણિક ક્ષેત્રે સમાજને પૂરતુ પ્રતિનિધિત્વ મળતું નથી ઉપરાંત તેમણે સમાજના વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓ અંગે સરકારને આવેદનપત્ર આપી સમાજના હક્ક અને અધિકાર માટે લડત ચલાવવામાં આવશે

Aapnu Gujarati News is also available on other social media platforms.

• Visit us at
https://aapnugujarat.net

• Connect with us at Facebook
  / aapnugujaratnews  


• Follow us on Instagram
  / aapnugujarat_news  


• Follow us on Twitter!
  / aapnugujarat1  

images and video clips used in this video belong to their respective owners. These are only used to explain the concept clearly to viewers.

Credit : If i have used in this video some Google Data( Images, Music, Clip Art and Short Videos etc.). the Respective Owners and thank you so much for providing if you feel bad please first contact me and then after take any action.

Copy Right Disclaimer -

video is for educational purpose only. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.


#AapnuGujaratNews #AapnuGujarat #Gujaratisamachar

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]