Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть આધ્યાય 7 શ્ર્લોક 27 | જ્ઞાન વિજ્ઞાનયોગ | Shrimad Bhagvad Gita Explaned in Gujarati"

  • GeetaGyanGanga
  • 2025-05-06
  • 234
આધ્યાય 7 શ્ર્લોક 27 | જ્ઞાન વિજ્ઞાનયોગ | Shrimad Bhagvad Gita Explaned in Gujarati"
આધ્યાય 7 શ્ર્લોક 27જ્ઞાન વિજ્ઞાનયોગગીતા આધ્યાય 7 શ્ર્લોક 27ગીતા સત્સંગગીતા અમૃતગીતા વાણીગીતા સંવાદગીતા વચનામૃતગીતા સંદેશગીતા ઉપદેશગીતાભગવદ ગીતાભગવદ્ગીતાશ્રીમદ્ ભગવત્ ગીતાશ્રીમદ્ ભગવદ્ ગીતાશ્રીમદ્ભગવદ ગીતાશ્રીમદ્ભગવદ્ગીતાશ્રીકૃષ્ણ અર્જુન સંવાદज्ञान विज्ञान योगShrimad Bhagvad gitaShrimad Bhagwat GeetaShrimad Bhagvad Geetagita sandeshgita satsayanggita amrutGeeta updeshGeeta Gyan Ganga
  • ok logo

Скачать આધ્યાય 7 શ્ર્લોક 27 | જ્ઞાન વિજ્ઞાનયોગ | Shrimad Bhagvad Gita Explaned in Gujarati" бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно આધ્યાય 7 શ્ર્લોક 27 | જ્ઞાન વિજ્ઞાનયોગ | Shrimad Bhagvad Gita Explaned in Gujarati" или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку આધ્યાય 7 શ્ર્લોક 27 | જ્ઞાન વિજ્ઞાનયોગ | Shrimad Bhagvad Gita Explaned in Gujarati" бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео આધ્યાય 7 શ્ર્લોક 27 | જ્ઞાન વિજ્ઞાનયોગ | Shrimad Bhagvad Gita Explaned in Gujarati"

આધ્યાય 7 શ્ર્લોક 27 | જ્ઞાન વિજ્ઞાનયોગ | Shrimad Bhagvad Gita Explaned in Gujarati"

સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતા (શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ નામે ગીતાગ્રંથના ૧ થી ૧૮ આધ્યાય
૧ થી ૭૦૦ શ્લોકદરેક શ્લોકનું ગાન (લખીને)✍️
અને શ્લોકનું અર્થનું વિસ્તારથી વિવેચન📕🤏
સરળ ગુજરાતી ભાષામાં🤳🎧 🚩🇮🇳🙏👌

★ગીતા સત્સંગમાં પધારેલા આત્મીય સજજનો પરમાત્માના સ્વરૂપ વિશે,
પરમાત્મા તત્વ વિશે,પરમાત્માની લીલા ગુણ કે ધામ વિશે વાણી કે શબ્દના માધ્યમથી સ્વયં વેદો પણ નીતિ નીતિ કહીને અટકી જાય છે, તો મારા જેવા અલ્પ બુદ્ધિ મનુષ્યનું સામર્થ ? હું તો ફક્ત  સાધન માત્ર છું. તે બોલાવે તેમ બોલું છું. મારો આ નમ્ર પ્રયાસ છે.🧖🇮🇳🚩

•અર્જુન વિષાદયોગ આધ્યાય ૧ (કુલ શ્લોક સંખ્યા 47) {પૂર્ણ}
•સાંખ્યયોગ આધ્યાય ૨( શ્લોક સંખ્યા 72) {પૂર્ણ}
•કર્મયોગ અધ્યાય ૩ (શ્લોક સંખ્યા 43) {પૂર્ણ}
•જ્ઞાનકર્મ સંન્યાસયોગ આધ્યાય ૪ (શ્લોક સંખ્યા 42) {પૂર્ણ}
•કર્મસંન્યાસ યોગ આધ્યાય ૫ (શ્લોક સંખ્યા 29) {પૂર્ણ}
•આત્મસંયમ યોગ આધ્યાય ૬ (શ્લોક સંખ્યા 47) {પૂર્ણ}
•જ્ઞાનવિજ્ઞાન યોગ આધ્યાય ૭ (શ્લોક સંખ્યા 30) {ચાલુ•••}
•અક્ષરબ્રહ્મ યોગ આધ્યાય ૮(શ્ર્લોક સંખ્યા 28)
•રાજવિદ્યારાજગૃહ્ય યોગ આધ્યાય ૯(કુલ શ્લોક સંખ્યા 34)
•વિભૂતિ યોગ આધ્યાય ૧૦(શ્લોક સંખ્યા 42)
•વિશ્વરૂપદર્શન યોગ આધ્યાય ૧૧(શ્લોક સંખ્યા 55)
•ભક્તિ યોગ આધ્યાય ૧૨(શ્લોક સંખ્યા 20)
•ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞવિભાગ યોગ આધ્યાય ૧૩(શ્લોક સંખ્યા 34)
•ગુણત્રયવિભાગ યોગ આધ્યાય ૧૪(શ્લોક સંખ્યા 27)
•પુરુષોત્તમ યોગ આધ્યાય ૧૫(શ્લોક સંખ્યા 20)
•દૈવાસુરસંપદ્ વિભાગયોગ આધ્યાય ૧૬(શ્લોક સંખ્યા 24)
•શ્રદ્ધાત્રયવિભાગ યોગ આધ્યાય ૧૭(શ્લોક સંખ્યા 28)
•મોક્ષસંન્યાસ યોગ આધ્યાય ૧૮(કુલ શ્લોક સંખ્યા 78)


•ગીતા રોજ એક શ્લોક સત્સંગ
•સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતા ૧થી૧૮આધ્યાય
•સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતા ૧થી૭૦૦ શ્લોક

•શ્રીમદ્ ભગવદ્ ગીતા ભગવાનના સ્વમુખ થી નીકળેલી વાણી,
•4 વેદને 108 ઉપનિષદોનો સાર ને સનાતન ધર્મનો શ્રેષ્ઠ ધર્મગ્રંથ ગણાતો
•ભગવાન  શ્રીકૃષ્ણ અર્જુન સંવાદ નામે પ્રચલિત
•શ્રીમદ્ ભગવદ્ ગીતા એ માનવ માત્રનો ગ્રંથ
•કોઈ પણ જાતિ પંથ મજહબ કે સંપ્રદાય
નિંદા કરવામાં આવી નથી. ફક્ત માનવ જીવન
સર્વાંગી વિકાસ ઉપર ભાર મૂકવામાં આવેલ છે.
•શ્રીમદ્ ભગવદ્ ગીતામાં માનવ જીવનના ૪
પુરુષાર્થ, ધર્મ- અર્થ- કામ ને મોક્ષ સિદ્ધ થાય
•શ્રીમદ્ ભગવદ્ ગીતા એક એવો ગ્રંથ છે. જેની વિશ્વમાં જન્મ જયંતિ ઉજવવામાં
આવે છે.
•શ્રીમદ્ ભગવદ્ ગીતા એ વિશ્વના બધા જ
તટસ્થ પ્રખ્યાત વ્યક્તિઓ દ્વારા સ્વીકૃત છે. •શ્રીમદ્ ભગવદ્ ગીતા ધર્મનું આચરણ કરવા
પોતાનો વંશ પરંપરાગત ધર્મ છોડવો પડતો નથી. એકાંત કે વનમાં કે સંસારનો ત્યાગ
કર્યા સિવાય પણ સો ટકા પરિણામ આપે છે.
•શ્રીમદ્ ભગવદ્ ગીતા અબાલ વૃદ્ધ-યુવાન કે
અભણ કે બુદ્ધિમાન સર્વ માટે સમાન હક
પ્રદાન કરે છે.
•શ્રીમદ્ ભગવદ્ ગીતા જ્ઞાનમાર્ગ-ભક્તિમાર્ગ
યોગમાર્ગ-  ધ્યાનમાર્ગ - કર્મયોગ-બુદ્ધિયોગ
બધા જ માર્ગો નો સમન્વય એક જ ધર્મગ્રંથમાં
•શ્રીમદ્ ભગવદ્ ગીતા ગ્રંથમાં માનવ જીવનની
તમામ સંસારિક અને આધ્યાત્મિક શંકાઓનું
સો ટકા સમાધાન મળી રહે છે.
•જે (સિદ્ધાંત) શ્રીમદ્ ભગવદ્ ગીતામાં નથી.
તેને કોઈપણ ધર્મ માન્ય રાખતો નથી. તેથી
ગીતા ગ્રંથ એ સર્વોપરી ધર્મ ગ્રંથ છે.
•શ્રીમદ્ ભગવદ્ ગીતા સંપૂર્ણ વાંચવાથી
ભગવદ પ્રાપ્તિ - એક શ્લોકનો રોજ પાઠ
કરવાથી હજારો ઘણું પુણ્ય મળે.
•શ્લોકના સત્સંગથી કરોડો ધણું પુણ્ય પ્રાપ્ત
•ભાવિક ભક્તોને સત્સંગમાં જોડાવા ભાવભીનું આમંત્રણ

★ગમે તો જોતા રહી લાઇક શેર કોમેન્ટ અને ચેનલ સબસ્ક્રાઇબ કરતા રહેશો. આભાર 


Hashtag:-
Shrimad Bhagvad Geeta
#ShreemadBhagvadGita
શ્રીમદ્ ભગવદ્ ગીતા
શ્રીમદ્ભગવદ્ ગીતા
#ગીતા
શ્રીકૃષ્ણ અર્જુન સંવાદ
#GITAAMRUT
#GITASATSANG
#ગીતાકેમવાંચવીજોઈએ?તેનાફાયદાશું?
#શ્રીમદ્દભગવદ્દગીતાસત્સંગગુજરાતી
#ગીતાવિશેનામહાનુભાવોનાવિચારો
#સંપૂર્ણશ્રીમદભગવદગીતાઅધ્યાય૧થી૧૮
#સંપૂર્ણશ્રીમદભગવદગીતા૧થી૭૦૦શ્લોક
Shrimad Bhagwat Katha
youtube વૈદિક ગીતા 009


MyAllFacebookPageAndprofileLinkdescribeHere:-⬇️

♦Facebook Shreemad bhagvad gita Page:-
https://www.facebook.com/share/hHJFXv...

👇👇👇👇

Youtube related every provide in
G u j a r a t i -- l a n g u a g e


🙏🙏don't forget to like comment share Subscribe🔥🤩🙏👌👍
{Thanks for watching this video}

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]