સારા લોકોને જ્યારે દુઃખી કરવામાં આવે ત્યારે 🤔✅ #shorts #shortvideo #youtubeshorts #ytshorts
સારા લોકોને જ્યારે દુઃખી કરવામાં આવે ત્યારે…
તમે કદાચ notice કર્યું હશે –
કેટલાક સમય પછી એ લોકો બોલવું બંધ કરી દે છે,
લડવું બંધ કરી દે છે,
અપણા કરેલું સાચું સાબિત કરવું પણ છોડી દે છે.
સાચું કહું તો – એ દુઃખને સહન કરી લે છે,
ભૂલી જાય છે નહીં,
પણ જ્યાં લાગણીને ઠેસ પહોંચી હોય –
ત્યાંથી silently દૂર થવાનું પસંદ કરે છે.
👉 કોઈ વાળતો જવાબ નહીં,
👉 કોઈ બદલો નહીં,
👉 કોઈ drama નહીં…
માત્ર એક જ જવાબ – Distance.
સારા માણસની ખાસિયત એ હોય છે –
એને કેટલુંયે દુઃખ આપો,
એ પોતાનું દયાળુ સ્વભાવ નથી છોડતો,
એની ઉદારતા નથી છોડતો,
કે હસવાનું પણ નથી ભૂલતો.
પણ હા… એક ફેરફાર તો થઈ જ જાય છે –
એ છે વિશ્વાસ.
કારણ કે એકવાર વિશ્વાસ તૂટી જાય,
તો સંબંધોમાં પહેલાની જેવી મીઠાસ ક્યારેય પરત આવતી નથી.
🍵 જેમ ગરમ ચા ઠંડી થઈ જાય પછી એની મીઠાશ પાછી નથી આવતી,
એજ રીતે તૂટેલા સંબંધો ફરી ક્યારેય પહેલા જેવા નથી થતા. 🤔✅
✍️ Author: Thakarshi Makwana Tharad
🎬 Voice & Thoughts: @thakarshiii
Gujarati motivational video, Gujarati motivation shorts, Gujarati life truth, Gujarati reality video, Heart touching Gujarati lines, Gujarati emotional video, Gujarati motivational speech, Gujarati inspirational video, Life reality in Gujarati, Gujarati short motivational story, Best Gujarati motivational shorts, Gujarati kadvu satya, Truth of life Gujarati, Gujarati quotes motivation, Gujarati mindset video, Sad reality quotes Gujarati, Gujarati success motivation, Gujarati motivational channel, Gujarati positive thinking, Gujarati inspiration shorts
Информация по комментариям в разработке