Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть ઈડલી નું ખીરું અને Super Soft Idli પોચી ઈડલી બનાવવાની રીત :Perfect Idli/Dosa Batter and Idli recipe

  • Green Kitchen - Gujarati Rasoi Show
  • 2019-05-16
  • 21450
ઈડલી  નું ખીરું અને Super Soft Idli પોચી ઈડલી બનાવવાની રીત :Perfect Idli/Dosa Batter and Idli recipe
Gujarati Recipe VideosRecipe in GujaratiRecipes in GujaratiGreen KitchenGujarati Recipe ChannelGujarati Recipe in Gujarati languageAuthentic Gujarati RecipesIdli/Dosa batter and super so
  • ok logo

Скачать ઈડલી નું ખીરું અને Super Soft Idli પોચી ઈડલી બનાવવાની રીત :Perfect Idli/Dosa Batter and Idli recipe бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно ઈડલી નું ખીરું અને Super Soft Idli પોચી ઈડલી બનાવવાની રીત :Perfect Idli/Dosa Batter and Idli recipe или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку ઈડલી નું ખીરું અને Super Soft Idli પોચી ઈડલી બનાવવાની રીત :Perfect Idli/Dosa Batter and Idli recipe бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео ઈડલી નું ખીરું અને Super Soft Idli પોચી ઈડલી બનાવવાની રીત :Perfect Idli/Dosa Batter and Idli recipe

Please watch: "અમદાવાદ ના પ્રખ્યાત દાળવડા આ રીતે બનાવો તો મસ્ત બનશે | Dalvada recipe In Gujarati Rasoi Show "
   • અમદાવાદ ના પ્રખ્યાત દાળવડા આ રીતે બનાવો તો...   -~-
ઈડલી /ઢોસા નું ખીરું :Perfect Idli/Dosa Batter and Idli recipe :

સામગ્રીઃ
Idli/Dosa rice/ Boiled rice [ઈડલી / ઢોસા ના ચોખા ] અથવા
બાસમતી ચોખા સિવાયનાં કોઈ પણ ચોખા - 1,½ કપ [ 250 થી 300 ગ્રામ ]
ફોતરાં વગર ની અડદ દાળ - ½ કપ [ 100 ગ્રામ ]
પાતળાં પૌઆ [ thin poha ] - આશરે ½ કપ
મેથી દાણા - ½ ચમચી
પાણી - જરૂર પ્રમાણે
મીઠું - સ્વાદ પ્રમાણે
તેલ - જરૂર પ્રમાણે

બનાવવાની રીત :
નમસ્કાર Green kitchen માં આજે આપણે ઈડલી /ઢોસાનું ખીરું બનાવી તેમાંથી ઈડલી બનાવીશું , તો આ માટે સૌ પહેલાં આપણે ઢોસાનું ખીરું બનાવી લઈશું।
તો આ માટે મેં 1,1/2 કપ boiled rice લીધા છે , તેને ઢોસા રાઈસ પણ કહેવામાં આવે છે , ઢોસાનું ખીરું બનાવવા માટે આ ચોખાનો ઉપયોગ થાય છે , આ ચોખા તમને online , shopping mall કે કોઈપણ મોટી store માંથી મળી જશે
પણ જો આ ચોખાં ના મળે તો બાસમતી ચોખાં સિવાયનાં કોઈપણ ચોખામાંથી perfect Idli /dosa batter બનાવી શકાય, હવે 1/2 કપ અડદની ફોતરાં વગરની દાળ [ Urad dal ] લઈશું , તેને એક બીજા વાસણમાં લઈશું , હવે આ ચોખામાં 1/2 ચમચી મેથીનાં દાણા નાખીશું , તેનાથી ઢોસા નો co-lour પણ સારો આવશે અને આથો પણ સારો આવશે , હવે આપણે આ બન્ને ને બે થી ત્રણ પાણી એ ધોઈ લઈશું , તો દાળ અને ચોખાને ધોઈ લીધા છે હવે તેમાં પાણી નાખીને પલાળી દઈશું , દાળ અને ચોખાને 5 કલાક પલાળીશું , 5 કલાક થઇ ગયા છે હવે આમાંથી paste બનાવીશું થોડું પાણી દૂર કરી થોડા પાણી સાથે paste બનાવીશું , paste બનાવવા આપણે પૌઆ નો ઉપયોગ કરીશું ,અહીં મેં 1/2 કપ thin poha [ પાતળા પૌઆ ] લીધા છે , હવે અડદ માંથી આપણે smooth સ્મૂથ પેસ્ટ બનાવીશું , અને ચોખામાં પૌઆ નાખતા જઈ થોડી કરકરી પેસ્ટ બનાવીશું , તો આપણે દાળ , ચોખા, પૌઆ અને મેથી માંથી પેસ્ટ બનાવી તેને એક બાઉલ માં લઇ લીધી છે , હવે આપણે તેને સારી રીતે mix કરી લઈશું , હવે આ ખીરુંને ઢાંકીને ઓછામાં ઓછા 8 કલાક અથવા આખી રાત આથો લાવવા મૂકી દઈશું , આપણે આ ખીરુંને ગરમ અને અંધારી જગ્યાએ મુકીશું જેથી તેમાં સરસ આથો આવે , તો જુઓ આપણે ખીરુંને આખી રાત આથો લાવવા મૂક્યું હતુંને કેવો સરસ આથો આવ્યો , ખીરું ફૂલીને double થઇ ગયું છે , હવે આપણે આ બધા ખીરુંમાં અથવા ઢોસા બનાવવા હોય તેટલું ખીરું અલગ લઇ તેમાં સ્વાદપ્રમાણે મીઠું [ salt ] નાખીશું , ત્યારબાદ idli stand ને તેલ વડે ચીકણું કરીશું , હું microwave safe ઈડલી stand લઉં છું, એમાં ઇડલીનું ખીરું રેળવું , હવે એક ગ્લાસ પાણી નાખી microwave ના full power માં 4 મિનીટ માટે steam કરીશું , જો ગેસ ઉપર ઈડલી બનાવવી હોય તો ઇડલિયું નું પાણી ગરમ થાય ત્યાર બાદ stand મૂકી , ઢાંકીને 10 થી 12 મિનીટ steam કરવી , ઈડલી થોડી ઠંડી થાય ત્યારે stand માંથી કાઢવી ,જુઓ સરસ Soft પોચી ,જાળીદાર ઈડલી તૈયાર છે , નારિયેર ની ચટણી સાથે serve કરીશું। Please Like કરો, Share કરો , channel ને subscribe કરો

#Idlirecipe #idli/dosabatter #ઇડલીનુંખીરું

Thanks for watching our recipes in Gujarati video by Green Kitchen in Gujarati language. Here you will find Gujarati recipes in Gujarati language. If you like my videos , please LIKE and Subscribe.

For more videos free subscribe here: https://www.youtube.com/c/GreenKitche...

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]