Exclusive Interview of Swami Sachidanand with Jay Jani | RT News

Описание к видео Exclusive Interview of Swami Sachidanand with Jay Jani | RT News

સીધી વાત સ્વામી સચ્ચિદાનંદજી સાથે.

તેમનો જન્મ ૨૨ એપ્રિલ, ૧૯૩૨ ના રોજ ઉત્તર ગુજરાતના મોટી ચંદુર ગામે થયો હતો. તેમનું પૂર્વાશ્રમનું નામ નાનાલાલ મોતીલાલ ત્રિવેદી હતું. તેમણે વારાણસી સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાંથી વેદાન્તાચાર્યની પદવી મેળવી હતી. સ્વામી મુક્તાનંદજી ‘પરમહંસ’ તેમનાં ગુરુ છે.

મારા અનુભવો (૧૯૮૫) અને વિદેશયાત્રાના પ્રેરક પ્રસંગો (૧૯૮૫) એમના ચરિત્રલક્ષી ગ્રંથો છે. ભારતીય દર્શનો (૧૯૭૯), સંસાર રામાયણ (૧૯૮૪), વેદાન્ત સમીક્ષા (૧૯૮૭) વગેરે અધ્યાત્મ અને સંસ્કૃતિવિષયક ગ્રંથો છે.
સન્માન : પદ્મભૂષણ (૨૦૨૨), નર્મદ સુવર્ણચંદ્રક (૧૯૮૪)

#rtnews #સ્વામીસચ્ચિદાનંદ #swamisachidanand #rushithekdi #jayjani #padmabhushan

Комментарии

Информация по комментариям в разработке