વિહત મેલડી નો ઇતિહાસ ।। જાહલપરની માઁ મેલડી ।। Maa Vihat No Parcho ।।

Описание к видео વિહત મેલડી નો ઇતિહાસ ।। જાહલપરની માઁ મેલડી ।। Maa Vihat No Parcho ।।

વિહત મેલડી નો ઇતિહાસ ।। જાહલપરની માઁ મેલડી ।। Maa Vihat No Parcho
#vihatmeldi #maavihat #vihatmaa #vihat
Your video will be live at:    • વિહત મેલડી નો ઇતિહાસ ।। જાહલપરની માઁ ...  
મલ્હારરાવ કડીથી પાટણના સૂબાને મળવા અવારનવાર પાટણ જતા. એક વાર મલ્હારરાવ જતા હતા. પાટણ થોડું જ દૂર હતું. બાલીસણા ગામ આવ્યું. મલ્હારરાવે બાલીસણા ગામમાં પડાવ નાખ્યો. એ ગામના મુસ્લિમ ઘાંચી લોકો આગ્રહ કરી મલ્હારરાવને ઘાંચીવાડમાં મહેમાનગતિ કરવા લઇ ગયા. મલ્હારરાવ એક ઘાંચી કન્યાને જોઇને મોહિત થઇ ગયા. પ્રજા બિચારી રાજા સામે શું કરે ? પછી તો મલ્હારરાવના આંટાફેરા બાલીસણામાં વધી ગયા. ઘણી વાર ત્યાં રાત પણ રોકાઈ જવા લાગ્યા. પરિણામે નિયમ મુજબ માના દીવા ન થતા. માએ સપનામાં આવી મલ્હારરાવને ચેતવ્યા કે આ રસ્તો મૂકી દે, પણ પ્રેમમાં અંધ બનેલા મલ્હારરાવે માની વાત ન માની. હવે મલ્હારરાવ વડોદરા રાજ્યને ચોથ ભાગ પણ મોકલતા ન હતા. એટલે અંગ્રેજોએ કહ્યું કે, "મલ્હારરાવ પાસેથી ખંડણી વસૂલ કરો અને તેને બરતરફ કરો."

વડોદરા રાજ્યે આપાજી દીવાનને કડી મોકલ્યા. દૂરથી આપાજી દીવાનના આવવાના સમાચાર સાંભળી મલ્હારરાવને લાગ્યું કે 'નક્કી તે મારી સામે લડવા આવે છે.'

એટલે કડીમાં પણ લડવાની તૈયારીઓ થવા લાગી. આ તરફથી 'માણસો લઇ પાટણનો સૂબો પણ આવે છે.' તેવા સમાચાર મળ્યા. મલ્હારરાવ મુંજાયા. કડીના મહેલ પર તોપ ચઢાવી પાટણથી આવતા સૂબા પર તોપમારો શરૂ કર્યો. પાટણનાં સૂબાએ પણ તોપનો જવાબ તોપથી દેવાનું શરૂ કર્યું. ગોળા મહેલ પર વરસવા લાગ્યા. એ વખતે માતાજીએ ગેબી પાટણનાં સૂબાને કહ્યું કે. "જો મારા મઢને જરાપણ નુકસાન થયું છે તો પાટણનું પટ્ટણ થઇ જશે." સૂબો માન્યો નહિ અને મઢને નુકસાન થતા જ દટ્ટણ સો પટ્ટણ એટલે પાટણ શહેર દટાઈ ગયું. આ તરફ કડીથી ભોયરા વાટે મલ્હારરાવ ભાગ્યો. વિરામગામ પાસે ગેબી ટેબો કહેવાય છે ત્યાં નીકળ્યો. પણ આપાજીના માણસોએ તેને પકડી લીધો અને વડોદરા ખાતે શ્રીમાનt સરકાર ખંડેરાવ ગાયકવાડ સામે રજુ કર્યો. હવે મલ્હારરાવને પોતાની ભૂલ સમજાઈ. તેને અંત:કરણથી કડીની મેલડીની માફી માંગી અને સૌ સારા વાના થયા.

આજે પણ કડીના મહેલમાં મેલડી માતાનું સ્થાનક છે. માં ભક્તોને આજે પણ સહાય કરે છે.
વિહત માં,
રાજા વિહત,
વિહત મા ની રીંગટોન,
વિહત માં ના ફોટા,
વિહત માની આરતી,
વિહત માના ફોટા,
વિહત માતા,
વિહત માનો ફોટો,
વિહત મેલડી નો ઇતિહાસ,
વિહત મેલડી ની રેગડી,
વિહત મેલડી ના ડાકલા,
વિહત માં ની વાર્તા,
વિહત મેલડી,
વિહત મેલડી નો ઇતિહાસ,
વિહત મેલડી ના ડાકલા,
વિહત મેલડી નો આલાપ,
વિહત મેલડી મલાતજ,
વિહત મેલડી ના ગરબા,

#powerofmeldi,

vihat maa song,

vihat maa na dakla, @jivanjyot, @JIVANJYOT @JIVAN_JYOT_MEDIA, @MELDI , @MELDIMAA

Комментарии

Информация по комментариям в разработке