આજે વધામણા રે ગોકુળ ગામમાં🙏નીચે લખેલું છે🙏કૃષ્ણ જન્મ બધાઈ ગીત🙏Vibha Yashwant Vora

Описание к видео આજે વધામણા રે ગોકુળ ગામમાં🙏નીચે લખેલું છે🙏કૃષ્ણ જન્મ બધાઈ ગીત🙏Vibha Yashwant Vora

નીચે લખેલું છે : - કૃષ્ણ જન્મોત્સવ વધામણીનું કીર્તન

આજે વધામણા રે ગોકુળ ગામમાં
જશોદા એ કાનકુંવર જાયા વધામણા રે ગોકુળ ગામમાં

સાવ સવારમાં જશોદાજી જાગ્યા
કૃષ્ણ મુખ જોઈ હરખાયા . . .વધામણા રે ગોકુળ ગામમાં

દાસી દોડીને આવી નંદરાય પાસે
મંગળ સંદેશા સુણાવ્યા . . .વધામણા રે ગોકુળ ગામમાં

ઘર ઘરથી નીકળી વ્રજની ગોવાલણી
નવા નવા સાજ સજાવ્યા . . .વધામણા રે ગોકુળ ગામમાં

ગોકુળની ગલીઓમાં દૂધ દહીં વેર્યા
નાચતા નંદ ઘેર આવ્યા . . .વધામણા રે ગોકુળ ગામમાં

વ્રજની નરનારી ના મુખ થયા મીઠડા
ભૂદેવે આશિષ વરસાવ્યા . . . વધામણા રે ગોકુળ ગામમાં

ગોવિંદના નાથ આવ્યા આહીરને ઝૂંપડે
ગોપીઓ એ પ્રેમથી ઝુલાવ્યા . . . વધામણા રે ગોકુળ ગામમાં

પ્રભુના વધામણા જે કોઈ ગાશે
પ્રભુના વધામણા જે કોઈ સાંભળશે
વ્રજનું સુખ એ તો પામશે . . . વધામણા રે ગોકુળ ગામમાં

આજે વધામણા રે ગોકુળ ગામમાં
જશોદાએ કાનકુંવર જાયા . . .વધામણા રે ગોકુળ ગામમાં

🙏🌹🙏🌹🙏🌹👍🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

#આજેવધામણારેગોકુળગામમાં
#નીચેલખેલુંછે
#કૃષ્ણજન્મબધાઈગીત
#vibhayashwantvora
#aajevadhamanaregokulgamma
#nichelakheluche
#krishnabadhaigeet
#gujaratibhajan
#satsangibhajan
#lyricalvideo
#krishnajanmashtami2024
#ગુજરાતીભજન
#સત્સંગીભજન
#લખાણસાથે
#કૃષ્ણજન્માષ્ટમી૨૦૨૪


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

My Youtube Family🙏
Jai shree krishna🙏
Radhe Radhe 🙏

આજે હું તમને કૃષ્ણ જન્મોત્સવ વધામણી નું નવું ભજન -સંભળાવી રહી છુ. જરૂર સાંભળજો . મારી ચેનલને Like Share And Subscribe જરૂર કરજો
Thanks A Lot My YouTube Family 🙏🙏🙏🙏
મારી ચેનલમાં ભક્તિમય વિવિધ પ્રકારનાં વિડીયો છે

ગુજરાતી ગીત
કૃષ્ણ ભજનો
ડાકોરનાં ઠાકોરનાં ભજનો
રામભજનો
હનુમાનજી નાં ભજનો
તુલસીજીનાં ભજનો
એકાદશીનાં કિર્તન
શોર્ટસ
ભજનો
ગુજરાતી ભજનો
રામજીનાં કિર્તનો
ગરબા


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Комментарии

Информация по комментариям в разработке