વિઝિટર વિઝા પર USA જઈ પાછા ના આવનારા કઈ રીતે બન્યા હતા અમેરિકાના સિટીઝન?

Описание к видео વિઝિટર વિઝા પર USA જઈ પાછા ના આવનારા કઈ રીતે બન્યા હતા અમેરિકાના સિટીઝન?

અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવા, ત્યાંના સિટીઝન બનવા તેમજ પોતાના ફેમિલી મેમ્બર્સને પણ ત્યાં બોલાવી લેવા ગુજરાતીઓ કેવું ભેજું દોડાવે છે તેના ઘણા કિસ્સા અવારનવાર બહાર આવતા રહે છે. જોકે, આ ટ્રેન્ડ કંઈ આજકાલનો નહીં પણ ૪૦-૪૫ વર્ષ પહેલાનો ચાલ્યો આવે છે. પોતાની ફેમિલીને અમેરિકા લઈ જવા માટે ઉત્તર ગુજરાતના મોહનલાલ પટેલે પણ ૧૯૮૮માં અમેરિકાના સિટીઝન બની જઈ આવો જ કંઈક પ્લાન બનાવ્યો હતો પરંતુ તેમ કરવા જતાં તેમની ચોરી પકડાઈ ગઈ હતી.

Комментарии

Информация по комментариям в разработке