LIVE - HARDIK PANDYA ROAD SHOW

Описание к видео LIVE - HARDIK PANDYA ROAD SHOW

હાર્દિક પંડ્યાની ખાસ ટીમ રાત્રે મુંબઈથી વડોદરા આવી પહોંચી. દક્ષિણ આફ્રિકાને હરાવીને ટી-20 વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમના ઉપસુકાની અને વડોદરાના પનોતા પુત્ર હાર્દિક પંડ્યાનો માંડવીથી રોડ શો. રોડ શોમાં ટીમ રિવોલ્યુશન અને શહેરના તમામ ગણેશ મંડળોનો સહયોગ. ક્રિકેટરો અને જીત બાદ સર્જાયેલાં દૃશ્યોનાં ચિત્રો બસ પર કંડારાયા. રોડ શોમાં હજારો ક્રિકેટ પ્રેમીઓ ભારે ઉત્સાહભેર જોડાયા . રોડ શોમાં હાર્દિક પંડ્યાની સુરક્ષા માટે 50 બાઉન્સર અને ગણેશ મંડળોના 1 હજારથી વધુ સ્વયંસેવકો ઉપસ્થિત. રોડ શોને લઇને પોલીસે ચુસ્ત બંદોબસ્ત ખડકાયો, પોલીસના ઉચ્ચાધિકારીઓ સહિત પોલીસ જવાનો ખડકાયા. રોડ શો દરમિયાન સલામતીને ધ્યાનમાં રાખીને એમ્બ્યુલન્સ, ફાયરબ્રિગેડની ટીમ પણ હાજર . રોડ શો બાદ જીતની ખુશીમાં નવલખી મેદાનમાં ભવ્ય આતશબાજી કરવામાં આવી . 7 ડીસીપી, 14 એસીપી, 50 પીઆઈ, 86 પીએસઆઈ, 1700 જવાનો, 1 હજાર હોમગાર્ડ, 3 એસઆરપીની ટુકડી તૈનાત કરાઇ. શહેર બહારથી 3 એસઆરપીની ટુકડી, 1 એસપી, 7 એસીપી, 5 પીઆઈ અને 5 પીએસઆઈ તૈનાત કરાયા છે . હાર્દિક પંડયા ની સાથે કુણાલ પંડયા પણ રોડ શો માં જોડાયા છે .


#nationplusnews #vashishthshukla #todaysupdates #today #prideofbaroda #kungfupandya
#trendingnews #latestnews #latestupdates #latestvideo #today #todaysupdates #todaynews #gujarat #gujaratinews #vadodara #vadodaranews #vadodaranewsonline #vadodaracity #vadodaraupdate #vadodaralive #gujaratinews #gujaratinewslive #localchannelnews #localchannel #vadodaralocalnewschannel #jersyno33 #goat
#hardikpandya #hardik #roadshow #t20worldcup #t20 #t20worldcup2024 #bcci #hardikpandyafc #hardik_pandya_status #hardkpandya #allrounder #indiancricketer #worldchampion #worldchampionship2024 #cricketers #roadshowlive #teamrevolution #barodacricketassociation #bca #kunalpandya #pandyabrothers #mumbaiindians #mumbaiindiansfanclub #micaptain #vicecaptain #vadodaralive #rainyseason #vadodaracity #indiancricketfan #india #cricketworldcup #barbados #indiavssouthafrica #suryakumaryadav #catcheswinmatches #hardikpandyanewstoday #hardikpandyacaptain #hardikpandyalatestnews #hardikpandyafans #hardikpandyafamily #localboy #todaysupdates #vadodarapolice #bandobast #navlakhiground

Please Share, Subscribe and support us
   / @nationplusnewschannel  

Follow us on Facebook
  / nationplusnews  

Twitter
  / nationplusnews_  

Instagram
  / nationplusnews_  

WhatsApp Group
https://chat.whatsapp.com/JRhh0AnZfyM...

Thank you

Комментарии

Информация по комментариям в разработке