ગોંડલના એવા પેંડા જેનું વજન 11 કિલો છે, વિદેશથી લોકો મંગાવે છે આ પેંડા | Gondal peda

Описание к видео ગોંડલના એવા પેંડા જેનું વજન 11 કિલો છે, વિદેશથી લોકો મંગાવે છે આ પેંડા | Gondal peda

આ કોઈ સામાન્ય પેંડા નથી પરંતુ એક કિલોથી માંડીને ૧૧ કિલો સુધી વજન ધરાવતા ભારેભરકમ પેંડા છે. ગુજરાતમાં આવેલું ગોંડલ પેંડા માટે જાણીતું છે. અહીંના ઘનશ્યામભાઈ પેંડાવાળા ત્રણ પેઢીથી સ્વાદિષ્ટ પેંડા બનાવવામાં મહારથ ધરાવે છે.

વીડિયો : બિપિન ટંંકારિયા / રવિ પરમાર

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке