રોગોની માતા એવી શરદ ઋતુ ને પસાર કરવા માટે શ્રેષ્ઠ આહાર વિહાર | આયુર્વેદ અમૃતમ |

Описание к видео રોગોની માતા એવી શરદ ઋતુ ને પસાર કરવા માટે શ્રેષ્ઠ આહાર વિહાર | આયુર્વેદ અમૃતમ |

રોગોની માતા એવી શરદ ઋતુ ને પસાર કરવા માટે શ્રેષ્ઠ આહાર વિહાર | આયુર્વેદ અમૃતમ |

મિત્રો,
મિત્રો આપણા ભારત વર્ષમાં છ ઋતુઓ આવેલ છે જેમાંથી શરદ ઋતુને રોગોની માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. શરદઋતુમાં પિત્ત ખૂબ વધે છે ચોમાસુ પૂરું થાય અને શિયાળાની શરૂઆત થાય એ વચ્ચેના સમય ગાળાને શરદઋતુ કહેવામાં આવે છે અને આપણા પિતૃઓનું શ્રાદ્ધ પણ આ જ ઋતુમાં આવે છે તો શરદ ઋતુને નિરોગીતાથી પસાર કરવા માટે આપણા આહાર વિહાર માં શું ખાવું પીવું જોઈએ તે આ વીડિયોના માધ્યમથી આપણે જાણીશુ.

Your queries |

શરદ ઋતુ
શરદઋતુમાં આહાર વિહાર
પિત્ત નાશક આહાર
રોગોની માતા એવી ઋતુ



નમસ્કાર મિત્રો,
હું ડોક્ટર મહેશભાઈ તલાવિયા આયુર્વેદ અમૃતમ youtube ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ ચેનલનો મુખ્ય હેતુ આયુર્વેદની સાચી માહિતી આપવા માટે છે. વીડિયોમાં આપેલી માહિતી આયુર્વેદના ગ્રંથો, શાસ્ત્રો, અને મહાન ઋષિમુનિઓ પાસેથી પ્રાપ્ત કરવામાં આવેલી છે. એમાં કોઈ પણ જાતનું જ્ઞાન અમારું પોતાનું નથી બધું આયુર્વેદનું છે. વીડિયોમાં બતાવેલી જાણકારી અને પ્રયોગો કરતા પહેલા નજીકના ચિકિત્સકની સલાહ અવશ્ય લેવાનો આગ્રહ રાખો.
વીડિયોમાં આપેલી જાણકારી ઉપર પ્રયોગ કરવાથી કોઈપણ પ્રકારની શારીરિક , માનસિક કે આર્થિક નુકશાની થશે તો આ આયુર્વેદ અમૃતમ ચેનલ જવાબદાર નથી.

ડૉ. મહેશભાઈ તલાવિયા
📱 94277 47800

#health #ayurved #શરદ ઋતુ #આયુર્વેદ #food

Комментарии

Информация по комментариям в разработке