પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન
સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍...
..... ભજન.....
તારા દેહ ખેતરને ખેડજો રે
મોહ માયા ના ઝાખરા કાઢજો રે
તારા દેહરૂથી ખેતરની ખેડજો રે
એમાં બુદ્ધિરૂપી બળદિયા જોડજો રે
એને અજયના આખરે બાંધજો રે
તમે દેહ રૂપી ખેતર ખેડજો રે
દાના પુણ્ય નિર્ણય નાખજો રે
એને બ્રહ્મના ખીલે બાંધજો રે
તમે દેહ રૂપી ખેતર ખેડજો રે
તેમાં કરણીના ક્યારા બાંધજો રે
વાહુ કરજો વિઠ્ઠલના નામની રે
નીંદા રૂપી નિંદામણ કાઢજો રે
તમે દેહ રૂપી ખેતર ખેડજો રે
સત્ય કરણી ના બીજ વાવજો રે
પછી ઝરણાના પાણી એને પાજો રે
તમે દેહ રૂપી ખેતર ખેડજો રે
એમાં હરિના નામનો હળ ચલાવજો રે
પરશુ રાખજો કરસન ના નામ ની રે
તમે દેહ રૂપી ખેતર ખેડજો રે
દામોદર નામનો દાતરડું કરાવજો રે
પર નિંદાનો નિંદામણ કાઢજો રે
તમે દેહ રૂપી ખેતર ખેડજો રે
મોહન ના નામ નો મેડો બનાવજો રે
ગોફણ નાખજો ગોવિંદના નામની રે
તમે દેહ રૂપી ખેતર ખેડજો રે
એમાં સત્ય રૂપે કાંકરા નાખજો રે
એમાં પાપ રૂપી પંખીડા ઉડાડજો રે
તમે દેહ રૂપી ખેતર ખેડજો રે
જલ સે જલ સે એમાં કણ વિણાવજો રે
સંતોની હાથે વણાવજો રે
તમે દેહ રૂપી ખેતર ખેડજો રે
એનો તારા જીણેરો કતાવજો રે
એની બનાવજો અમર પાઘડી રે
તમે દેહ રૂપી ખેતર ખેડજો રે
#satsang#દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન#satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #કાજલબેનજલાલપર #satsangimandal #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal
#satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન #gujjuparivar
કૃષ્ણ, કાનો રાધા, કાનો દ્વારકાવાળો, કૃષ્ણલીલા, બ્રાહ્મણ, કૃષ્ણવાદ, વૈષ્ણવ વાદ, વિષ્ણુનો અવતાર, દશાવતાર, રાધા કૃષ્ણ, ગોલોક, ગોકુળ, મથુરા . વૃંદાવન . દ્વારકા . હરે કૃષ્ણ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, સુદર્શન ચક્ર, કૌમોદકી, કુરુક્ષેત્ર યુદ્ધ, ગરુડ, ભાગવત પુરાણ, ગર્ગ સંહિતા, હરિવંસા, વિષ્ણુ પુરાણ, મહાભારત, ભગવદ્ ગીતા, શ્રીમદ્ ભાગવત, બ્રહ્મ વૈવર્ત પુરાણ, કૃષ્ણ જન્માષ્ટમી, ગોપસ્તામી, ગોવર્ધન પુજા, કાર્તિક પૂર્ણિમા, શરદ પૂર્ણિમા, હોળી, મથુરા, સુરસેના, ભાલ, સૌરાષ્ટ્ર, વેરાવળ, ગુજરાત, ભારત, દેવકી, વાસુદેવ, યશોદા, નંદ,બલરામ, સુભદ્રા, યોગમાયા, રાધા,રુક્મિણી, સત્યભામા, કાલિંદી, જાંબવતી, રાણી, પ્રદ્યુમ્ન, સાંબાભાનુ, રાજવંશ, યદુવંશ, ચંદ્રવંશ, દશાવતાર, રામ, બુદ્ધ,
મોક્ષ,મોક્ષ એટલે શું,મોક્ષમાં શું છે,આત્મજ્ઞાન, દુઃખોથી મુક્તિ,શ્રાદ્ધ,શ્રાધ્ધ,કર્મ,શ્રાદ્ધ પક્ષ,પિતૃ,અમાવસ્યા, પિતરોના દેવ,પિત્તર પક્ષ, શ્રાદ્ધ કરવાની વિધિ, પિતૃદોષ, ધાર્મિક વાતો, તર્પણ, ગરુડ પુરાણ, વરસી વાળવી, શ્રાદ્ધ અને તર્પણનો અર્થ, ક્યુ શ્રાદ્ધ ક્યારે કરવુ, કાગવાસ, શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ, શ્રાદ્ધ શા માટે કરવામાં આવે છે, માસિક પિંડદાન, પિતૃ તર્પણ, પિતૃ પક્ષ ની શરૂઆત ને અંત, પિતૃપક્ષ,
Информация по комментариям в разработке