તું તો મારા કાળજા નો કટકો રે ઓ વાલીડા કિર્તન લખેલું છે જય ફક્કડાનાથ મંડળ ભાવનગર....,🌹 માં 🌹.....

Описание к видео તું તો મારા કાળજા નો કટકો રે ઓ વાલીડા કિર્તન લખેલું છે જય ફક્કડાનાથ મંડળ ભાવનગર....,🌹 માં 🌹.....

તુ તો મારા કાળજા નો કટકો રે હો વાલાડા.....
જોયા જેવો છે તારો લટકો રે ઓ વાલીડા.....

માથે મુગટ તારા કાનો કુંડળ....
ગળે સોભે એને વૈજતી માળા.....
કેડે બાંધ્યો છે પીળો પટ્ટો રે ઓ વાલીડા.....

તુ તો મારા કાળજા નો કટકો રે ઓ વાલીડા.....
જોયા જેવો છે તારો લટકો રે ઓ વાલીડા.....
રોજ રોજ મારા સપનામાં આવે....
મીઠી મીઠી તો બંસરી બજાવે.....
માખણ ખાવાનો તારો લટકો રે ઓ વાલીડા.....

તુ તો મારા કાળજા નો કટકો રે ઓ વાલીડા....

તે તો બાંધ્યો અમને ભીતર ની ડોરે.....
કોય નો આવે વાલા તારી તોલે.....
રૂડો લાગે છે તારો લટકો રે ઓ વાલીડા....

તુ તો મારા કાળજા નો કટકો રે ઓ વાલીડા....
કેવો ધનશામ તારો લટકો રે ઓ વાલીડા....

તારા તે ગુણલા ગાવ મારા વાલા....
મને લાગ્યો છે તારો લટકો રે ઓ વાલીડા....

વાંકડીયા વાળ તારા ગુલાબી ગાલ છે....
અણીયાળી આંખો માં અંતર નો પ્યાર છે....
મારા મનડાં નો મોરલો રે ઓ વાલીડા.....

તુ તો મારા કાળજા નો કટકો રે ઓ વાલીડા....

મુર્તી તમારી લાગે છે વાલી....
જગત છોડી ને તારી પાછળ સાલી....
મને છોડી ને ક્યાં ચાટકા રે ઓ વાલીડા....

તુ તો મારા કાળજા નો કટકો રે ઓ વાલીડા....
મારા હૈયામાં એક તારૂં નામ છે....
જશો માંડી ના જાયા તારૂં નામ છે....
અમને છોડી ને ક્યાં હાલ્યા રે ઓ વાલીડા....

તુ તો મારા કાળજા નો કટકો રે ઓ વાલીડા....
જોયા જેવો છે તારો લટકો રે ઓ વાલીડા....

🌹🙏🙏🌹જય શ્રી કૃષ્ણ 🌹🙏🙏🌹

Комментарии

Информация по комментариям в разработке