Vehta Vehta Jaay Zarnaa || Mr. Vasant Kamdar || Album: CBC

Описание к видео Vehta Vehta Jaay Zarnaa || Mr. Vasant Kamdar || Album: CBC

શબ્દ અને સ્વરરચના :- વસંત કામદાર
ગાયક : આશિષ અને શિલ્પા પંડિત
સંગીત :- નયનેશ જાની
આલ્બમ :- cbc
સૌજન્ય :- સેવા ભારત

Lyrics:
વહેતાં વહેતાં જાય ઝરણાં, ઈસુ સાચો મિત છે એવું કહેતા કહેતા જાય રે.
ખીલતા ખીલતા જાય ફુલડાં ખીલતા ખીલતા જાય
ઈસુ આપે પ્રેમ એને ઝીલતા ઝીલતા જાય રે

ચમકી ચમકી જાય તારા ચમકી ચમકી જાય
ઈસુ આપે તેજ તેથી ઝબકી ઝબકી જાય રે

ઉડતા ઉડતા જાય પંખી ઉડતા ઉડતા જાય
ઈસુ આપે ગીત તેથી ટહુકા કરતા જાય રે

હસતા રમતા જાય ભૂલકાં હસતા રમતા જાય
ઈસુ મારો દેવ એવું કહેતા કહેતા જાય રે

Комментарии

Информация по комментариям в разработке