મેર કરેયો મારજ માંયલે મંદરીયે || ખાનુભા આરાધીભજન || Khanubha aradhivani || આરાધીવાણી ભજન ||

Описание к видео મેર કરેયો મારજ માંયલે મંદરીયે || ખાનુભા આરાધીભજન || Khanubha aradhivani || આરાધીવાણી ભજન ||

વધારે આરાધીવાણી ભજનો જોવા માટે અમારા ચેનલ Subscribe કરો અને બેલ આઇકન ને દબાવો જેથી સૌથી પહૈલા નવા ભજન ની માહીતી તમને મળતી રહે ...
હરેશ હેમરાજભાઇ મણોઢીયા
ભૂજોડી ભજન મંડળી



અમારા ચેનલ થકી કચ્છ ના મેઘવંશી મારવાડા સમાજ તથા અન્ય સમાજો ભજનીકો દ્વારા ભજન આરાધીવાણી ભજનો નો ખજાનો યૂટયૂબ ના માધ્યમ થકી પહોંચાડી છે ...

જૂની વાણી જે સંતાર અને મંજીરા ના વાદક થી મધૂર કંઠે ગયાવ છે
જે ભગવાન અલખ નૂ આરાધ થાય છે

આરાધીવાણી માં
કબીર સાહેબ,રવિસાહેબ,ખીમસાહેબ,ભાણસાહેબ,મેધરખ,મેઘખીમળો,મેઘમાયો,રામદેવપીર,પીરપીથોરાજી,આડરખ,દાસીજીવણ,દેવાયતપરમાર,દેવલદે,રૂપાદે,રાવલમાલો,રાવતરણસી,જેસલતોરલ,મેઘરાયમલ,ઉગમસીભટી,કચરામલ અને પતરામલ જેવા અનકે સંતો ના આરાધીવાણી ભજનો ગવાય છે ...

પાટ પરંપરા થી લઇને ઠાકર થાડી સૂધી ના ભજનો રેકોર્ડીંગ કરી ને આપ સૂધી પહોંચાડવાનું અને આવા વારસા ને જાળવવા માટે આ ભજનો યૂટયૂબ ઉપર મૂકવામાં આવેયા છે



અમારા નવા યૂટયૂબ ચેનલ Subscribe કરૉ -    / @babubhai_vankar2562  


#Aradhivani #santvani #bhujodi #Bhajan #Song #kabir #kutchh #folksong #tradithional #premjibhagat #ramabhagat #vankabhagat #gopalnijar #rasuda #kutchhirasuda #naranjepar #doko #swati #alviramir #lata #mukeshhitsong #Arraheman #maohmadrafi #birju_barot #birjubhajan #viral #laxmanbarot #jingneshkaviraj #geetarabari #kinjaldave #visankathad #hemantchohan
#આરાધીવાણી #સંતવાણી #સંગીત #કબીરસાહેબ #ભૂજ #કચ્છ #જૂનીવાણી #પીરપિથોરા #ગોપાલનિજાર #ભજનવાણી #ભૂજ #નારાણજેપાર #વિનોદભગત #સંતવાણી #ગીરનારી #રવિસાહેબ #ભૂજોડી #આરાધીભજન #

Комментарии

Информация по комментариям в разработке