Ahir Traditional Wedding Film | 2023 | Mohit + Komal

Описание к видео Ahir Traditional Wedding Film | 2023 | Mohit + Komal

ભારતીય પારંપારીક લગ્ન ગુજરાત - કચ્છ

ભારતમાં લગ્ન એ સોળ સંસ્કારમાંનો એક સંસ્કાર છે, દરેક રાજ્ય ગામડાઓની લગ્નમાં એક અલગ લોકવિધિ રહેલી છે, ત્યારે ગુજરાત કચ્છ માં આહીર સમાજ જેમણે વર્ષોથી પોતાની પ્રાચીન પરમ્પરાને જાળવી રાખી છે, જેમા એમનો ભાતીગળ પહેરવેશ આજે પણ તેમની સ્ત્રીઓ અને પુરુષોમાં જોવા મળે છે, જે એમની પોતાની એક આગવી ઓળખ પણ છે, એજ રીતે લગ્ન સમયે વરરાજાનો ભાતીગળ પહેરવેશ પણ હજારોમાં અલગ તરી આવે છે જે વિશ્વની કોઈ પણ પ્રતિષ્ઠિત બ્રાન્ડ ને પાછળ રાખી તેવો વિશિષ્ટ અને કિંમતી હોય છે, આજે પણ આ સમાજ ના લોકો આધુનિકતા નું અનુકરણ ના કરતા પોતાની આગવી પરંપરા અને ઓળખ ને પોતાના દરેક પ્રસંગમાં જાળવી રાખેલ છે એ એમની ખાસ વિશેષતા છે.

આ ટ્રેડિશનલ લગ્ન શોર્ટ ફિલ્મમાં "મચ્છોયા આહીર સમાજ" - કચ્છ માં આવેલ આંબાપર ગામની ઝલક બતાવવામાં આવી છે જેમાં આહીર સમાજનો ભાતીગળ પહેરવેશ અને લગ્ન વિધિ દૃશ્યમાન થઇ રહી છે.

Indian Traditional Wedding Gujarat - Kutch

Marriage in India is one of the sixteen rites, each state village has a different folk rite for marriage, while the Ahir community in Gujarat Kutch who have maintained their ancient tradition for years, in which their Bhatigal dress is still seen today in their women and men, which is their It also has its own unique identity, similarly the bridegroom's Bhatigal dress at the time of marriage is also different in thousands which is unique and valuable beyond any prestigious brand in the world, even today the people of this society do not imitate modernity and have their own unique tradition. And identity has been maintained in every event is his special feature.

This traditional wedding short film "Machhoya Ahir Samaj" - Glimpses of Ambapar village in Kutch showing the traditional dress and wedding ceremony of the Ahir Samaj.


Credit to all Artists
01. Madhratu Na Mor | Aditya Gadhavi
02. Aangadiye Aavo (આંગણીયે આવો) | Aditya Gadhvi | Bhoomi Trivedi | Rahul Munjariya
03. Veero Maro - Rajesh Ahir | Wedding Song
04. Kirtidan Gadhvi - SAIBO RE - સાઇબો રે | Kirtidan Gadhvi, Priya Saraiya
05. Aditya Gadhvi (Live Folk Concert) | Kaljug No Kanaiyo & Ghammar Ghammar
06. એવા માંડવ રોપાવ્યા | Eva Mandav Ropavya | Lagangeet Alblum 2022 | Vaishali Gohil
07. Aditya Gadhvi | Folk Concert Live
08. Tum Prem Ho - Reprise | Lyrical Video | Radha Krishn | MOhit Lalwani | Surya Raj Kamal



‪@AdityaGadhvi‬ ‪@RAJESH_AHIR‬ ‪@vaishaliharingohil‬ ‪@KirtidanGadhviOfficial‬ ‪@priyasaraiyaofficial‬ ‪@SURYARAJKAMAL‬ @bhoomitrivedioffcial

Комментарии

Информация по комментариям в разработке