Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть Osman Mir Opens up First Time: Tough Childhood, Reality of Bollywood, Struggle, Success & Everything

  • Jay Thadeshwar
  • 2025-06-14
  • 48825
Osman Mir Opens up First Time: Tough Childhood, Reality of Bollywood, Struggle, Success & Everything
Osman MirGujarati singerClassical music IndiaIndian playback singerKailash ke Nivasi bhajanSanjay Leela Bhansali songsSalim Sulaiman ghazalA.R. Rahman singersMohammad Rafi tributeTabla music IndiaIndian music legendsMorari BapuAmit Trivedi singersMusical journey IndiaGujarati bhajanPandit JasrajIndian music podcastSpiritual Indian musicMoti Veraana
  • ok logo

Скачать Osman Mir Opens up First Time: Tough Childhood, Reality of Bollywood, Struggle, Success & Everything бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно Osman Mir Opens up First Time: Tough Childhood, Reality of Bollywood, Struggle, Success & Everything или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку Osman Mir Opens up First Time: Tough Childhood, Reality of Bollywood, Struggle, Success & Everything бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео Osman Mir Opens up First Time: Tough Childhood, Reality of Bollywood, Struggle, Success & Everything

Some voices don’t just sing, they awaken something deep within us.

I had the absolute honour of sitting down with a living legend of Indian music - Osman Mir ‪@OsmanMir‬

From soulful bhajans to grand film songs, Osman bhai’s voice has the power to move millions. But behind that voice is a story of grit, faith, and a deep devotion to the art of music. A man who started working at the age of 14, rose without godfathers, and built a legacy rooted in classical tradition and spiritual expression.

In this heartfelt episode, he opens up like never before - about his early struggles, the masters who shaped his journey, and the philosophies that guide his life.

And of course, you’ll get to witness magic in its rawest form - when Osman bhai sings, right in front of us.

We spoke about:
Stories of his childhood
About his respectful relationship with Lata Mangeshkar
Pandit Jasraj Ji, Sanjay Leela Bhansali, AR Rahman, Amit Trivedi - his musical connections
The moment that made Morari Bapu cry
And why his son, Amir Mir, represents a new era of music

This is not just a conversation, it’s a tribute to the power of art, humility, and divine talent.

Watch it with your heart. And share it with someone who loves music as much as life.

એક એવો અવાજ જે એકલામાં સાંભળો તો પણ લાગણીની લહેર ઉઠે… એક એવો અવાજ જે ભજન હોય કે ફિલ્મી ગીત, સીધો મનમાં ઉતરી જાય… અને એ અવાજ છે ઓસમાણ ભાઈ મીરનો.

આજના એપિસોડમાં આપણી સાથે છે સંગીત જગતના એક એવા દિગ્ગજ, જેમણે માત્ર ગાયું નહીં – પણ પોતાની જીવનયાત્રા દ્વારા લાખો દિલોમાં જગ્યા બનાવી.આ એ વ્યક્તિ છે જેમણે ખુબ નાની ઉંમરમાં જીવનનો સંઘર્ષ શરૂ કર્યો, નાનપણમાં મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવતા અને જેમણે કોઇ ગોડફાધર વગર પોતાનું સ્થાન કમાવ્યું. શાસ્ત્રીય પરંપરા અને ભક્તિ ગીતો ગાઈને જેમને ગુજરાતના હૃદય માં આગવું સ્થાન મેળવ્યું અને લીલી લીમડી જેવા ગીતો ગાઈ ને સમગ્ર દેશમાં સંભળાતો અવાજ બન્યા.

આ એપિસોડમાં ઓસમાણભાઈ હૃદયપૂર્વક ખુલીને વાત કરે છે. તેમના શરુઆતના દિવસોથી લઈને એમના જીવનને આકાર આપનાર મહાન ઉસ્તાદો સુધી. તેઓ જે સિદ્ધાંતો પર જીવન જીવે છે, એની વાત કરે છે.

આપણે વાત કરી:
તેમના બાળપણની યાદગાર વાર્તાઓ
આદરણીય લતા મંગેશકરજી સાથેના તેમના સંબંધોની
પંડિત જસરાજજી, સંજય લીલા ભણસાલીજી, એ.આર. રહેમાન સાહેબ, અમિત ત્રિવેદીજી જેવા દિગ્ગજ કલાકારો સાથેના સંગીતસંબંધો
એ ક્ષણ જ્યારે મોરારી બાપુની આંખોમાંથી આંસુ વહી ગયાં
અને એમનો દીકરો આમિર મીર કેવી રીતે સંગીતની નવી પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે

આ ફક્ત વાતચીત નથી... આ એક સન્માન છે – કલા, નમ્રતા અને એક મહાન પ્રતિભાને.

આ એપિસોડ દિલથી જોજો. અને એ વ્યક્તિ સાથે શેર કરો, જેને સંગીત જીવન જેટલું જ પ્રિય છે.

Host: Jay Thadeshwar, Entrepreneur, Investor Podcaster
Instagram:   / jay.thadeshwar  
LinkedIn:   / jaythadeshwar  
YouTube:    / @jay.thadeshwar  

Guest: Osman Mir, Indian playback singer
Instagram: https://www.instagram.com/osman.mir?i...
YouTube: ‪@OsmanMir‬

Subscribe To Podcast Channel:
   / @jay.thadeshwar  

=============================

Timestamps

00:00 ટીઝર
03:40 ઓસમાણ ભાઈ મીરનો ભવ્ય પરિચય
05:30 સંગીતના માર્ગે કેમ વળ્યા ઓસમાણ મીર ?
07:41 સંગીતમાં પોતાની સફર કેવી રીતે શરૂ કરી
09:34 શા માટે બાળપણમાં મજૂરી કરવી પડી?
11:50 માં સાથેનો કરુણ પ્રસંગ
14:50 ઓસમાણ મીરની પ્રતિભાને સૌપ્રથમ કોણે ઓળખી?
20:28 ઓસમાણ મીરનો પહેલો Stage Show
25:03 શાસ્ત્રીય સંગીતની તાલીમ ક્યાંથી મેળવી
29:15 ઓસમાણભાઈ એ લાઈવ ગાયું “કૈલાશ કે નિવાસી”
31:40 તબલાનો જાદુ, કાનને આનંદદાયક કેમ લાગે છે?
33:08 પંડિત જસરાજજીનું “લટ ઉલઝી…” ભજન – ઓસમાણ મીરની અભિવ્યક્તિ
35:56 Pt. અજય ચક્રવર્તીનું “ગરજ ગરજ” ઓસ્માણભાઈ ના અવાજે
38:50 સરગમ અને રાગ એટલે શું?
41:10 “ઓ રે પિયા” ની મધુર સરગમ ગાયી
42:42 મુસ્લિમ હોવા છતાં ભજન ગાવાનો અનુભવ શું છે?
50:41 મોહમ્મદ રફી નો જાદુ. એવું શું હતું એમના અવાજમાં?
53:43 લાઈવ પ્રસ્તુતિમાં “દિવાના હુઆ બાદલ”
55:00 જ્યારે ઓસમાણ ભાઈ લતા મંગેશકરને મળ્યા
01:01:12 પેલ્લી મોટી સફળતા ક્યારે મળી?
01:06:51 કેવી રીતે તેમણે લોકપ્રિય ગીત "મન મોર બની થનઘાટ કરે" ની રચના કરી
01:14:46 સંજય લીલા ભણસાલી કેમ અલગ છે?
01:17:10 લાઇવ ગાયું “મન મોર બનિ થનઘાટ કરે”
01:19:15 જ્યારે અમિત ત્રિવેદીએ આપ્યું “મોતી વેરાણા”
01:25:07 કેવી રીતે અને શા માટે ઓસમાણભાઈએ શરૂ કરી પોતાની યૂટ્યુબ ચેનલ
01:28:30 ઓસમાણભાઈના ગીતથી મોરારી બાપુના આંખમાં આવ્યા આંસુ
01:36:50 વિનય પત્રિકા વિશેની ઊંડી ચર્ચા
01:40:30 સલીમ-સુલેમાન સાથે કરેલી તેમની પ્રિય ગઝલ
01:45:16 A.R.Rahman શા માટે એક અનોખા સંગીતકાર છે?
01:51:30 તેમનો દીકરો આમિર મીર કેવી રીતે એક અલગ પ્રકારના ગાયક છે
01:57:10 નિષ્કર્ષ

#podcastindia #motiveraana #indianpodcasts #youtubepodcast #musicpodcast #indianmusic #raamleela #bhajansinger #indianclassicalmusic #gujaratimusic #indianculture #musiclegends
#osmanmir #amittrivedi #sanjayleelabhansali #arrahman #latamangeshkar #mohammadrafi #panditjasraj #salimsulaiman #soulfulvoices #devotionalmusic #musicaljourney #spiritualmusic

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]