Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть Jagyu Mara Baap Nu Deru || Ajay Thakor (Rockstar) || જાગ્યું મારા બાપ નું દેરુ || New Gujarati Song

  • VRAJ MUSIC
  • 2025-07-31
  • 83412
Jagyu Mara Baap Nu Deru || Ajay Thakor (Rockstar) || જાગ્યું મારા બાપ નું દેરુ || New Gujarati Song
Ajay ThakorAjay thakor rockstarGaman SanthalGaman santhal new songGopal bharvad songGujrati songGujrati song 2025Jigar studioJignesh BarotMataji new songNaresh thakor vayadNew Gujrati songNew songRakesh BarotRohit thakor songVRAJ MUSICVijay SuvadaVipul susra songVraj Music channelVraj musicVraj studioajay thakorgujaratigujarati musicjignesh barotrakesh barot na geetrakesh barot new songvipul susra official
  • ok logo

Скачать Jagyu Mara Baap Nu Deru || Ajay Thakor (Rockstar) || જાગ્યું મારા બાપ નું દેરુ || New Gujarati Song бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно Jagyu Mara Baap Nu Deru || Ajay Thakor (Rockstar) || જાગ્યું મારા બાપ નું દેરુ || New Gujarati Song или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку Jagyu Mara Baap Nu Deru || Ajay Thakor (Rockstar) || જાગ્યું મારા બાપ નું દેરુ || New Gujarati Song бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео Jagyu Mara Baap Nu Deru || Ajay Thakor (Rockstar) || જાગ્યું મારા બાપ નું દેરુ || New Gujarati Song

VRAJ MUSIC Present New Song 🎶
"Jagyu Mara Baap Nu Deru ( જાગ્યું મારા બાપ નું દેરુ )"

Song:-
Jagyu Mara Baap Nu Deru

Singer:-
Ajay Thakor ( Rockstar )

Music:-
Vikram Rathod

Lyrics:-
Naresh Thakor Vayad

Recording:-
Mavtar Recording Studio ( BHILADI )

Producer:-
Vikram Savda

Music Label:-
Vraj Music

Poster Design:-
Darji Nihal Mahor

Special thanks:-
Ladhesh Bhadiya

All Rights & Copyright:-
Vraj Music

:: Song Lyrics ::

એ પોચી વળ્યો ના તમને ને ભળાઈ માતા ને વાતરે
જોડી કૂણીય હુધી હાથ
જાગ્યું મારા બાપ નું દેરું આજે મારા ભાગવા મેણુ

એ રોઈ રોઈ દિવસો જાતા ન જાતી નતી રાત રે
નતા કોઈને કેતા વાત
જાગ્યું મારા બાપ નું દેરું આજે મારા ભાગવા મેણુ

એ ગોમ વચે મારી આબરું કાઢી ને કાઢ્યો મારો વાંક રે
તે દી રોઈ મારી આંખ
જાગ્યું મારા બાપ નું દેરું આજે મારા ભાગવા મેણુ

હો આબરું પાડી મારી મેણું માર્યું તુ મને
રૂપિયા રોફ એ દિવસે હતો બહુ તને

હો દીવા ભરતો તો પોણીયારે કગરતો રોજ હું
ન્યાય માગવા આયુ સે દેરું જાગતો રેજે તુ

હો ગરીબ નું ઓતેડું રોયું ન જાગી મારી માત રે
કોનો કોણ હોભળી વાત
જાગ્યું મારા બાપ નું દેરું આજે મારા ભાગવા મેણુ

હો ઘર આખું તારું ધૂણશે અને ધૂણશે ઘરની નાર
તે કરેલા કરમ તારા ભોગવે નાના બાળ

હો ભૂવા પાવળીયા ના પાટ નખાયે દેરું ને જડે
ન્યાય મારો મન મળસે નઈ તો માતા નઈ વળે

હે નરેશ વાયડ કે માં તુ પેઢી નો પરધાન રે
માતા રોણબોણ
જાગ્યું મારા બાપ નું દેરું આજે મારા ભાગવા મેણુ

#AjaythakorRockstar #JagyuMaraBaapNuDeru #NareshthakorVayad #NewGujratiSong #VrajMusic

New Gujrati song, Ajay thakor rockstar, New gujrati song 2025, Mataji New song, Naresh thakor vayad, Ajay thakor song, Ajay thakor na geet,


Not Forget To Like Share And Subscribe To Our Channel ‪@vrajmusic‬_7

Thank For watching ❤️

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]