૭ વર્ષની ઉંમરમાં માતા અને દાદી પાસે થી ધંધાની કળા અને જવાબદારી લીધી જેકી ભાઈ સુરત વાળા surat food

Описание к видео ૭ વર્ષની ઉંમરમાં માતા અને દાદી પાસે થી ધંધાની કળા અને જવાબદારી લીધી જેકી ભાઈ સુરત વાળા surat food

૭ વર્ષની ઉંમરમાં માતા અને દાદી પાસે થી ધંધાની કળા અને જવાબદારી લીધી જેકી ભાઈ સુરત વાળા surat food
#food #foodvlog #foodie


હેલો મિત્રો
સ્વાગત છે તમારું 'ધ પાક્કા ફૂડી' ચેનલ માં
આજે આપણે આવી ગયા છીએ સુરતના ફેમસ જલારામ રસાવાળા ખમણમાં
એમ તો અહ્યા દરેક પ્રકારનું ફરસાણ ખુબજ પ્રખ્યાત છે પણ અહ્યા ના ખમણ, પાટુડી, રસાવાળા ખમણ, ઇદડા, કંદપુરી, જમ્બો બટાકા પુરી ખુબજ ફેમસ છે. અહ્યા ના ખમણ ખાસ કરી ને એના વઘાર થી વધારે ફેમસ છે. બટેટા ને કંદ પુરી મોટી સાઈઝ માં છે એટલે જમ્બો સાઈઝ માં. ખરેખર અહ્યા નું ફરસાણ ખુબજ રસીલું છે. અહ્યા નો સ્વાદ પણ ખુબ સારો છે. વહેલી સવાર થી અહ્યા લાંબી લાઈન લાગે છે. અન્ય માહિતીમાં અહ્યા ના જેકી ભાઈ નાની ઉંમરથી એમના માતાજી અને દાદી પાસે થી બિઝનેસની કળા શીખ્યા છે. જેકી ભાઈ કહે છે કે એવો જયારે ૭ વર્ષના હતા ત્યારે એમના બાપુજી ધામ માં ગયા અને બિઝનેસ ની જવાબદારી જેકી ભાઈ ના માતાજી અને દાદી માં પાર આવી ગયી. જેકી ભાઈ કહે હંમેશા ૨ હાથ જોડવા ગ્રાહકો ને. ગ્રાહકો બિઝનેસ માં ભગવાન છે એમની સેવા કરવી સારો સ્વાદ આપી ને. સારી વસ્તુ ખવરાવી, સારી ગુણવતા વળી વસ્તુ આપવી એવું એ મને છે.

જલારામ રસાવાળા ખમણ
-ચોક બાઝાર, સુરત
- એલ.પી સવાણી રોડ, અડાજણ , સુરત

Jalaram Rasawala Khaman, Chowkbazar,Surat., nr. Jai Shankar Lassi, Surat, Gujarat 395003

Instagram :   / thepakkafoodie  

Facebook :   / thepakkafoodie  

Комментарии

Информация по комментариям в разработке