Consumer Protection કાયદો છેતરપિંડી સામે તમને કેવી રીતે રક્ષણ આપે છે?

Описание к видео Consumer Protection કાયદો છેતરપિંડી સામે તમને કેવી રીતે રક્ષણ આપે છે?

તમે કોઈ વસ્તુની ખરીદી કરી કે તેને ઓનલાઇન મંગાવી અને તમને લાગે છે કે તમને છેતરવામાં આવ્યા છે તો???? તમે શું કરશો? કોને ફરિયાદ કરશો? કેવી રીતે ફરિયાદ કરશો અને ક્યાં ફરિયાદ થઈ શકે? આ વાતની તમને ખબર છે..? ખરીદીમાં છેતરપીંડી થાય તો શું કરવું. 1986થી લઈને દર વર્ષે 24 ડિસેમ્બર ભારતમાં ગ્રાહક સુરક્ષા દિવસ મનાવવામાં આવે છે. સેવા કે વસ્તુઓના જે પણ ખરીદકર્તા છે તેમના અધિકારો વિશેની જાગૃતિ ફેલાવવાના માનમાં આ દિવસ મનાવવામાં આવે છે... તો જાણી લઈએ કે કાયદો શું કહે છે.
#consumerprotectionact #consumerrights

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке