જલારામ મંદિર આણંદ 2024 l Jalaram Mandir Anand 2024. l જલારામ મંદિર2024

Описание к видео જલારામ મંદિર આણંદ 2024 l Jalaram Mandir Anand 2024. l જલારામ મંદિર2024

જલારામ મંદિર સ્વામિનારાયણ મંદિર નજીક આવેલું છે. આ મંદિર આણંદમાં ગોયા તળાવ પાસે આવેલું છે. આ મંદિરમાં દરરોજ ગરીબોને જમાડવામાં આવે છે. જલારામ મંદિરમાં ભજન મંડળી બેસે છે. આણંદ શહેરમાંથી લોકો યાદ દર્શન કરવા આવે છે.

Комментарии

Информация по комментариям в разработке