કાના જેલમાં જનમ ના લઈએ | ભજન લખેલું છે | gujarati bhajan | સુરેખાબેન | ભજન | કિર્તન

Описание к видео કાના જેલમાં જનમ ના લઈએ | ભજન લખેલું છે | gujarati bhajan | સુરેખાબેન | ભજન | કિર્તન

હે કાના જેલમાં જનમ ના લઈએ રે | ભજન લખેલું છે | જન્માષ્ટમી સ્પેશિયલ | સુરેખાબેન | ભજન | કિર્તન | gujarati bhajan


વહુનાં વખાણ સાસુમા કરજો રે
   • વહુ ના વખાણ સાસુ કરજો👇નીચે લખેલું છે_...  


   • વાલા ના લેજો અવતાર | Vala Na  Lejo Av...  
વાલા ના લેજો અવતાર

કાના જેલમાં જનમ ના લઈએ રે
હે પેલો મામો તે કંસ તને મારશે રે
કાના જેલમાં જનમ ના લઈએ રે
હે કાના પારણીયે એકલા ના પોઢીયે રે
હે તને માસી તે પૂતના મારશે રે
કાના જેલમાં જનમ ના લઈએ રે
હે કાના ગેડી દડો રમવા ના જઈએ રે
હે પેલો દડો યમુનાજી મા પડશે રે
કાના જેલમાં જનમ ના લઈએ રે
હે કાના દડો લેવા એકલા ના જઈએ રે
પેલો કાળીનાગ ફુંફાડા મારશે રે
કાના જેલમાં જનમ ના લઈએ રે
હે કાના ગોકુળમાં ગાયો ના ચારીએ રે
હે પેલી ગોપીઓ તને રાસે રમાડશે રે
કાના જેલમાં જનમ ના લઈએ રે
હે કાના રાધા સાથે પ્રીતડી ના કરીએ રે
હે તને ચપટી માખણ મા નચાવશે રે
કાના જેલમાં જનમ ના લઈએ રે


કષ્ટભંજન કિર્તન
Radhe Gopi Gujarati Kirtan
રાધે ભજન મંડળ વસ્ત્રાલ અમદાવાદ
નયનાબેન લાડવા
જન્માષ્ટમી
જન્માષ્ટમી સ્પેશિયલ કિર્તન
Janmashtamai
Janmashtami Song
janmashtami bhajan
janmashtami kirtan
જન્માષ્ટમી ના ભજન
Bhavna patel official
Shiv Shakti Official
Hans Wahini Official
કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા
Liluben Tukadiya
આવો સત્સંગ માઁ
Nimavat Vasantben
Bhavika Gondaliya (ભાવિકા ગોંડલિયા) Official
Krishna Mandal
Vraj Mandal Satsang
Ganesha Kirtan
Vaikunth Bhajan Mandal Vadodara
GOD SWAMINARAYAN CHARITRA
શ્રી હરિ Satsang

#કાના_જેલમાં_song
#કાના જેલમાં ગીત
#kanajelmajanam
#krishna bhajan#ગુજરાતી ભજન
#Radha gopi gujarati kirtan
#janmashtami2023
#bhajan mandal
#Jalarambhajanmandal
#jalarambhajan mandalhimatnagar
#satsangibhajanmandal
#Bhavnapatelofficial
#janmashtami special
#kanudanabhajan
#gujaratibhajan

Комментарии

Информация по комментариям в разработке