O Mahi Ve-ઓ માહી વે || Live Dandiyaras || GeetaBen Rabari || Moradham Laliyana

Описание к видео O Mahi Ve-ઓ માહી વે || Live Dandiyaras || GeetaBen Rabari || Moradham Laliyana

Round-2 | Part-2
GEETABEN RABARI-ગીતાબેન રબારી

MORADHAM LALIYANA DANDIYARAS-2019
મોરાધામ લલીયાણા દાંડીયારાસ-૨૦૧૯
SINGER-કલાકાર
GEETABEN RABARI-ગીતાબેન રબારી
GHANSHYAM ZULA-ઘનશ્યામ ઝુલા

મોરાધામ લલીયાણા ના આંગણે શ્રી મોરાધામ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા માં મોરાવારી ગ્રુપ દ્વારા યોજવામાં આવેલ ચોથો ભવ્યાતિભવ્ય દાંડીયારાસ-૨૦૧૯ માં સુપ્રસિદ્ધ કલાકાર એવા કચ્છી કોયલ ગીતાબેન રબારીએ એમના આગવા અંદાજ માં રાસ તથા લોકપ્રિય લોકગીતો તથા હિન્દી ગીતો ની રમઝટ જમાવી હતી.
(1). 00:00- ઓ માહી વે....
(2). 02:51- પંચોતેર પાઘડી નમે રે....
(3). 07:30- ધન ધન કચ્છ ની ધરતી માં....
(4). 10:06- તું કાળી ને કલ્યાણી રે માં.....
(5). 12:12- મારી માતાજી ના મઢ માં છત્તર હેમ ના રે.....

દાંડીયારાસ ના અન્ય વિડીયો જોવા માટે અમારી યુ ટયુબ ચેનલ Moradham Laliyana
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
   / @moradhamlaliyana  
સાથે જોડાયેલા રહો અને અમારી યુ ટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ અચુક કરશો અને નોટીફીકેશન પણ ચાલુ કરી દેજો જેથી દાંડીયારાસ ના વિડીયો સૌપ્રથમ આપને મળી રહે..

અન્ય મોરાધામ અપડેટ માટે
☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆
You Tube÷
   / @moradhamlaliyana  
Facebook÷
  / moradhamlaliyana  
Instagram÷
  / moradhamlaliyana  
ShareChat÷
https://b.sharechat.com/0qH0kZMPzY
Helo÷
http://m.helo-app.com/s/kFyZbhvF
Tiktok÷
https://vm.tiktok.com/HdK2Es/

#GeetaRabari #O_mahi_ve #moradham

Комментарии

Информация по комментариям в разработке