02 સંત પ્રવચન ll ભક્તિરામબાપુ માનવ મંદિર સાવર કુંડલા ll કાનદાસબાપુ ના ભંડારા નિમિતે ધર્મસભા ll

Описание к видео 02 સંત પ્રવચન ll ભક્તિરામબાપુ માનવ મંદિર સાવર કુંડલા ll કાનદાસબાપુ ના ભંડારા નિમિતે ધર્મસભા ll

સ્થાન :-શ્રી રામદેવ પીર આશ્રમ
મુ.ધાર, તા.સાવરકુંડલા, જી. અમરેલી

સંપર્ક: - 0284 - 5255455 +91 9974799047 +91 9586491288
---------------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
---------------------------------------------------------------------------------------------------------
Enjoy & stay connected with us!

વેબસાઇટ :- http://dharashram.com
ઇન્સ્ટાગ્રામ :- https://instagram.com/ramdevpir_ashra...
ફેસબુક :-   / shree-ramdevpir-ashram-dhar-495995704082177  

ધન્ય ધન્ય ધરણી ધારની
ધન્ય બાપા રામ ,

જડ જેવો ને જગાડ્યા
અવિચળ સ્થાપ્યા ધામ.

અનેક જીવોના ઉધ્ધાર અર્થે ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રાંતના સાવરકુંડલા તાલુકાના એક એક નાનકડા એવા ધાર (કેરાળા) ગામમાં પરિબ્રહ્મ નારાયણ પરમેશ્વરે ખૂબ કૃપા કરી, અનેક જીવોના ઉદ્ધાર માટે અવની ઉપર પ્રાગટ્ય કરે છે, અને તેઓ પોતાના જાણીને અનેક જીવોને આ ભવસાગરમાંથી ઉગારી લે છે.

આ માટે ધાર ગામના એક કણબી જ્ઞાતિના ઠુંમર પરિવારમાં માતાશ્રી કમરમાં અને પિતાશ્રી બેચર બાપા ને ત્યાં વિક્રમ સવંત ૧૯૫૮ અને ઈ.સ.૧૯૦૨ મા લક્ષ્મણબાપુ નુ પ્રાગટ્ય થયું હતું. કહેવાય છે કે આ સમયમાં સૌરાષ્ટ્ર પ્રાંતમાં અનેક સંતો ના પ્રાગટ્ય થયા હતા આ સમયને સુવર્ણ સમય પણ કહેવામાં આવે છે મહાન સંતોના પ્રાગટ્યથી ધરણી સોળે કળાએ ખીલી ઉઠી હતી એમા ધારગામમાં પ્રકૃતિ ખૂબ ખીલી ઉઠી હતી.

Комментарии

Информация по комментариям в разработке