Navsari : એવો ભયંકર વરસાદ આવ્યો કે આખા શહેરમાં પાણી ભરાઈ ગયું

Описание к видео Navsari : એવો ભયંકર વરસાદ આવ્યો કે આખા શહેરમાં પાણી ભરાઈ ગયું

#navsari #flood #climatechange #gujaratweather #gujaratinews

ડાંગ જિલ્લાના ડુંગરો પર જે વરસાદ પડે છે, તેના કારણે જે પણ પાણી આવે છે તે નવસારીમાં ઊતરે છે. શુક્રવારે સવારે 6 વાગ્યા સુધી ડાંગમાં વરસાદ પડ્યો હતો, જેના કારણે અંબિકા નદી મારફતે નવસારી શહેરમાં પાણી આવ્યું હતું, અને નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું. શહેરના ભેસતખાડા, શાંતાદેવી, મુલ્લાની વાડી, કાશીવાડી સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે.

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке