MAA HARSIDDHI CHALISA || D-STUDIO || KAMAL SONRAJ || SURAJ TRIVEDI || SATISH GURU ||

Описание к видео MAA HARSIDDHI CHALISA || D-STUDIO || KAMAL SONRAJ || SURAJ TRIVEDI || SATISH GURU ||

RECODING D-STODIO THE DREM WORLD

ARRANGE, MIXING,MARTESRING
D-STODIO THE DREM WORLD

SINGAR : KAMAL SONRAJ & MUSIC
FLUT & ARRANGE SURAJ TRIVEDI

VIDEO EDIT SATISH GURU
GURU'S CHANGE YOUR LIFE...

HARSIDDHI CHALISHA

નમું નમું કોયલેશ્વરી , નમુ વિશ્વ જનની માત ।
ભક્ત કે મંગલ કરને તું દોડી જાતી સાક્ષાત ।।

આદ્યશક્તિ હરસિધ્ધિ માંઈ,
વિશ્વ મે સબ મેં માંઈ સમાઈ ।
ત્રિલોક સંભા સુર ને જીત લિન્હા,
બ્રહ્મા હરીહર બિનતી કીન્હા।।

શુંભ રક્ત બીજ દાનવ સંહારે,
ચંડ મુંડ ધુમ્ન લોચન કો મારે ।
મહિસાસુર અભિમાની મારા,
ત્રિલોક કા માઈ ને ભાર ઉતારા ।।

શંકરે હરસિધ્ધિ નામે ઓળખાઇ,
બ્રહ્મા હરીહર દેવો સે પૂજાઈ ।
પ્રભાત ભોગ દે તેલ મે તળાઈ ,
વિક્રમ આત્મસમર્પણ રીઝાઈ ।।

વિક્રમ સાથ ઉજ્જૈન મે આઈ,
વિરાજી ને મસ્તક દિયા ચડાઈ।
હરસિધ્ધિ વિક્રમ કો દિખાઈ,
વીરાજી કે સાથ પૃથ્વી મે સમાઈ।।

જીભ નરસંગ ને ચરણ ચડાવે,
ઝારી શુદ્ધશાની રુધિરે ભરાવે।
દર્દ સે બહોત કષ્ટ ભષ્મ પાવા,
ખડગ સે બલિદાન દેને જાવા ।।

નેત્રો દે ગીરી કા આળસ મિટાવા,
મદન સોની ત્યાં લક્ષ્મી વરસાવા ।
સાગર મેં જગડુશાહ ને પુકારા,
વહાણ સહિત માઈ ને ઉગારા।।

રાજ્ય દાન શૈલેષ કો દીયા ભાઈ,
હરસિધ્ધિ ગીરી વંશી ગોસાઈ ।
સ્મરણ ભક્તિ સે માઇ રિઝાઈ,
વેરીસાલ કો સ્વપ્ન મે કહે માઈ ।।

અષ્ટમી મંગલ એ ઉજ્જૈન સે આઈ,
સોળસો સતાવન ની સાલ ભાઇ ।
ત્રિદેવ લેકે મા નંદપુર મે આઈ,
કર ગંગા તીરે દીપકની માઈ।।

વેદ શાસ્ત્ર પુરાણો થાકે જ્ઞાની ,
માર્કંડે વશિષ્ઠ મહિમા વખાણી ।
ચરણો પૂજન માર્કંડે કીન્હા ,
અભય શરણ માઈ ને દિન્હા ।।

સુરથ વૈશ્ય ઋષિ આશ્રમ જાવા,
મેઘ ૠષી કો કર્મ કથા સુનાવા ।
તબ મેઘ ને ચંડીપાઠ સુણાઈ,
મંત્ર સહિત ઉપાસના બતાઈ ।।

સમાધી વૈશ્ય કો જ્ઞાન દેને આઈ,
શત્રુ ને લીયા રાજ મુજે દે માઈ ।
સૂરથ સમાધી અમર હો જાઇ,
સબ સમર્થ હૈ હરસિધ્ધિ માંઈ ।।

ભંડાસુર આરાધના ફલ પાવે,
શિવ વરદાને અમરત્વ પાવૈ ।
તાંત્રિક યજ્ઞ સબ દેવો ને કીન્હા,
તબ દર્શન ત્રિપુરામ્બા ને દીન્હા ।।

રક્ષા કર સબ દેવ બચાયો,
મૃત્યુઘંટ ભંડાસુર કો બજાયો ।
સુના લિખા પઢા ના જાના ભાઈ,
યાચક બની ન અન્ય પાસે ગઈ ।।

દેવો હાથે અભય વર દે માઈ,
વરદાનમાં ચરણો સે મિલ જાઈ ।
વિદ્યાદાન માઈ સે વિદ્યાર્થી પાવે,
સુહાગન ભાલ મેં કંકુ સુહાવૈ ।।

કુમારી કો ઇચ્છિત વર મિલાવે,
ડાકણ સાકણ ભૂત ભગાવે ।
નિત્ય વંદી સિંદુર ભાલ લગાવે,
વો નિર્ધન ધનવાન હો જાવૈ ।।

મુજ પર પ્રસન્ન થાઓ અંબા,
અબ દર્શન દો ના કરો વિલંબા ।
આધી વ્યાધિ મુજકો ઘેરો,
હરસિધ્ધિ બિન ન સહારો મેરો ।।

શત્રુ નાથ કીજે મહારાણી,
કરે બીનતિ તુમ્હે બાલ ભવાની ।
જે કોઈ વાંછિત ફળ આસે આવે,
ખાલી હાથ તુજે ધામ થી ન જાવે ।।

સંતાન લક્ષ્મી ભંડાર દેતી માતા,
નહીં હરસિધ્ધિ જૈસા કોઈ દાતા ।
જિસ પર હરસિધ્ધિ કૃપા હોઇ,
ચિંતન કરે તે સર્વસ્વ હો જાઈ ।।

કૃપા કરો મુજ પર મહારાણી
સિદ્ધ કરે અંબે મમ વાણી ।
શરીર રોગ ઋણ હોય અપારા
વો નર પાઠ કરે સો બારા ।।

મા પ્રતાપ સે ઋણ વિમોચન હો જાઈ
મા ચરણે હમ શીશ ઝુકાઈ ।
અષ્ટ સિદ્ધિ નવ નિધિ મિલ જાઈ
કલયુગે માં સ્મરણ સુખદાઈ ।।

માં શ્રી હરસિધ્ધિ સ્મરણે સર્વે
કાર્યોમાં વિજય થવાય છે
દર્શન કરી સિંદુર ભાલે કરતા
દુઃખો નાસી જાય છે ।।
બોલો...
શ્રી હરસિધ્ધિ માતકી જય ।।

#kamalsonraj
#dstudio

Комментарии

Информация по комментариям в разработке