કાનરે ઓ કાનુડા તમે હરિ ભજન માં આવજો | Kanare o Kanuda Tame Hari Bhajan Ma aavjo | Bhakti Song

Описание к видео કાનરે ઓ કાનુડા તમે હરિ ભજન માં આવજો | Kanare o Kanuda Tame Hari Bhajan Ma aavjo | Bhakti Song

કાનરે ઓ કાનુડા તમે હરિ ભજન માં આવજો | Kanare o Kanuda Tame Hari Bhajan Ma aavjo | Bhakti Song

#bhajan #bhaktisong #bhakti #satsang #kirtan #gujaratisong

કાનરે ઓ કાનુડા તમે હરિ ભજનમાં આવજો
કાનરે ઓ કાનુડા તમે હરિ ભજનમાં આવજો
ઓ માતા જશોદા ના પાડે તો છાનાં માના આવજો

મારા ખેતરમાં લીલુડો ગાજશે ગાયો ચારવા આવજો
કાનરે ઓ કાનુડા તમે હરિ ભજનમાં આવજો
કાનરે ઓ કાનુડા તમે હરિ ભજનમાં આવજો

મારા ખેતરમાં ચંદન તલાવડી ગાયો પાવા આવજો
માતા જશોદા ના પાડે તો છાનાં માના આવજો
કાનરે ઓ કાનુડા તમે હરિ ભજનમાં આવજો

મારા ખેતરમાં લીલુંડી બોર છે બોર ખાવા આવજો
માતા જશોદા ના પાડે તો છાનાં માના આવજો
કાનરે ઓ કાનુડા તમે હરિ ભજનમાં આવજો

મારા ખેતરમાં ઘમ્મર વલોણાં માખણ ખાવા આવજો
માતા જશોદા ના પાડે તો છાનાં માના આવજો
કાનરે ઓ કાનુડા તમે હરિ ભજનમાં આવજો
કાનરે ઓ કાનુડા તમે હરિ ભજનમાં આવજો

હું ગોવાળિયો ગાયો ચારતો કાનો મારું નામ રે
એ મળવું હોયતો આવજો ગોકુળીયુ મારુ ગામ રે ગોકુળીયુ મારુ ગામ રે
એ હું મહિયારણ મહિરા વેચતી રાધા મારુ નામ રે
એ મળવું હોઈ તો આવજો બરસાના મારુ ગામ રે બરસાના મારુ ગામ રે
બોલ બોલ રાજા રણછોડ કી જય જય જય

Video Links :-

પ્યાલો મેંતો પીંધોરે ગુરુજીનાં નામનો | Pyalo Meto Pidhore Gurujina Namno
   • પ્યાલો મેંતો પીંધોરે ગુરુજીનાં નામનો ...  

ઠાકર તારી કળાની મને ખબર નથી | Thakar Tari Kalani Mane Khabar Nathi
   • ઠાકર તારી કળાની મને ખબર નથી | Thakar ...  

મનના મેલા હોય તાળી નો પાડે | Manna Mela Hoi Taali Na Paade
   • મનના મેલા હોય તાળી નો પાડે | Manna Me...  

જીંદગી બધી મારી વિસરાઈ ગઈ | Jindagi Badhi Mari Visaray Gay
   • જીંદગી બધી મારી વિસરાઈ ગઈ | Jindagi B...  

Har Bhole Har Bhole Mahadevji | હર ભોલે હર ભોલે મહાદેવજી
   • Har Bhole Har Bhole Mahadevji | હર ભો...  

રાધા કહે ગોપી કાન ક્યાં સંતાયો Radha Kahe Gopi Kaan Kya Santayo
   • રાધા કહે ગોપી કાન ક્યાં સંતાયો  Radha...  

ચુંક ચુંક કરતી રેલગાડી આવી | Chuk Chuk Karati Rail Gaadi Aavi
   • ચુંક ચુંક કરતી રેલગાડી આવી | Chuk Chu...  

દર્શન આપોને મારાં વિઠ્ઠલ રે | Darshan Aapone Mara Viththal Re
   • દર્શન આપોને મારાં વિઠ્ઠલ રે | Darshan...  

સીતારામ સીતારામ બોલી તો જુઓ Sitaram Sitaram Boli to juo
   • સીતારામ સીતારામ બોલી તો જુઓ  Sitaram ...  

આજ મારાં મંદિરયામાં મહાલે શ્રીનાથજી | Aaj Mara Mandiriyama Mahale Shrinathji
   • આજ મારાં મંદિરયામાં મહાલે શ્રીનાથજી |...  

વૃંદાવનમાં કાનો કરે રે કિલોલ | Vrundavan Ma Kano Kare Re Kilol
   • વૃંદાવનમાં કાનો કરે રે કિલોલ | Vrunda...  

કેજો મારાં દુઃખડાંની વાત શામળિયા | Kejo Mara Dukhadani Vato Shamaliya
   • કેજો મારાં દુઃખડાંની વાત શામળિયા | Ke...  

કાનો રમતો રે આવ્યો ગોકુળિયાંની | Kano Ramto Re Avyo Gokuliyani
   • કાનો રમતો રે આવ્યો ગોકુળિયાંની | Kano...  

કાળાથી કાળા કરશનજી ને રૂપાળાં ભગવાન | Kalathi Kala Karsanji Ne Rupala Bhagwan
   • કાળાથી કાળા કરશનજી ને રૂપાળાં ભગવાન |...  

આજે સપનામાં મેંતો નંદનો કુંવર | Aaje Sapnama Me To Nandno Kuvar
   • આજે સપનામાં મેંતો નંદનો કુંવર  | Aaje...  

Комментарии

Информация по комментариям в разработке