ઉનાળુ અડદની ખેતી, અડદની નવી જાત શામળ અને ક્રિષ્ના, અડદમાં ખાતર નો ઉપયોગ

Описание к видео ઉનાળુ અડદની ખેતી, અડદની નવી જાત શામળ અને ક્રિષ્ના, અડદમાં ખાતર નો ઉપયોગ

આ વિડીયોના માધ્યમથી આપણે અડદની ખેતી વિશે માહિતી મેળવશું

અમારી સાથે જોડાવા માટે નીચેની લીંક ઉપર ક્લિક કરી અને whatsapp ગ્રુપમાં જોડાવો

https://chat.whatsapp.com/EgYRvThhQmT...

અડદની ની કઈ જાતની પસંદગી કરવી
ક્રિષ્ના કે શામળ?

ક્યારે વાવેતર કરવું તેની માહિતી આપેલી છે

જાતમાં જોઈએ તો
ગુજરાત અડદ 2 (ક્રિષ્ના) નંબર ખૂબ સારી અને મોટા દાણા ધરાવતી જાત છે અને ઉત્પાદન પણ ખૂબ સારુ આપે છે

અડદ ની અંદર ખાસ કરીને પંચરંગીયો જે રોગ આવે છે એ આપણા માટે બહુ મુશ્કેલી ભર્યો હોય છે તો ખાસ પંચરંગ્યો ના આવે એવી જાતની પસંદગી કરવી

જે ખેડૂતને ઓર્ગેનિક અડદ વાવવા હોય તો કયું ખાતર નાખી શકાય તેની આપણે માહિતી આપેલી છે


અડદનું ખાતર વ્યવસ્થાપનની પણ માહિતી આપને આ વિડીયોના માધ્યમથી આપેલી છે કે અડદમાં ડીએપી યુરિયા એમોનિયમ સલ્ફેટ વગેરેમાંથી કયું ખાતર આપી શકાય
#youtube #wheat #youtubeshorts #farming #fertilizer #irrigation #weeding #naturalfarming #kheti #wheater #blackgram #pulses #kheti #khetibadi #kheti_ma_dava_no_upyog #gujarat #indianfarmer #indianfarming #india #organic #organicfarming

Комментарии

Информация по комментариям в разработке