પંડિત દીનદયાળ આવાસ યોજના ફોર્મ સરું || PANDIT DINDAYAL AWAS YOJANA ONLINE || મકાન બનાવવા માટે સહાય

Описание к видео પંડિત દીનદયાળ આવાસ યોજના ફોર્મ સરું || PANDIT DINDAYAL AWAS YOJANA ONLINE || મકાન બનાવવા માટે સહાય

પંડિત દીનદયાળ આવાસ યોજના ફોર્મ સરું || PANDIT DINDAYAL AWAS YOJANA ONLINE || મકાન બનાવવા માટે સહાય

સ્વ ઘોષણા પત્ર PDF 👇👇👇
https://drive.google.com/file/d/1EAAF...

ઓફિસિયલ વેબસાઈટ 👇👇👇👇
https://esamajkalyan.gujarat.gov.in/

કોણ કોણ ફોર્મ ભરી શકશે માપદંડ જુઓ વિગત 👇
   • આવાસ યોજના માટે ફોર્મ ચાલુ || આવાસ યો...  

આવાસ યોજના માટે ફોર્મ ચાલુ || આવાસ યોજના માં ફોર્મ ભરવા માટે માપદંડ|| આવક મર્યાદા ૬ લાખ


official paripatra download PDF👇👇
https://drive.google.com/file/d/1DcOz...

official website👇👇👇
https://esamajkalyan.gujarat.gov.in/




પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના માટે જરૂરી માપદંડ
પાત્રતાના માપદંડ
આવક મર્યાદા ૬,૦૦,૦૦૦/- રાખવા ઠરાવેલ છે.
સહાયનું ધોરણ
સામાજિક અને શૈક્ષણિક રીતે ૫છાતવર્ગ, આર્થિક ૫છાતવર્ગ, વિચરતી વિમુકત જાતિના ઘર વહોણા ઈસમોને શહેરોમાં અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા ઈસમોને મકાન બાંધવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં રૂ.૧,૨૦,૦૦૦/- આપવામાં આવે છે.
મકાન બાંધકામ પૂર્ણ કરવાની અવધિ ર વર્ષની
જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )
અરજદારને મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામપંચાયતના તલાટી ક્મ મંત્રી / સિટી તલાટી ક્મ મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર
મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી

પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રિશ્રિ)ની સહીવાળી.
પાસબુક / કેન્સલ ચેક
અરજદારના ફોટો

વિચરતી જાતિઓની યાદી
ક્રમ જાતિ (પર્યાય શબ્દ સાથે) ક્રમ જાતિ (પર્યાય શબ્દ સાથે)
૧ બજાણીયા (બાજીગર, નટ બજાણીયા, નટ, નટડા) ૧૫ ઓડ
૨ ભાંડ ૧૬ પારધી (અ.જ.જા) (પારાધી)
૩ ગારૂડી (અ.જા) ૧૭ રાવળ (રાવળયોગી )
૪ કાથોડી (અ.જ.જા) (કતકરી) ૧૮ શિકલીગર
૫ નાથ (નાથ બાવા, ભરથરી) ૧૯ સરાણીયા
૬ કોટવાળિયા (અ.જ.જા) ૨૦ વણઝારા (શિનાંગવાળા અને કાંગસીવાળા) (વણઝારા)
૭ તુરી (અ.જા) ૨૧ જોગી
૮ વિટોળીયા (અ.જ.જા) ૨૨ ભોપા
૯ વાદી (જોગીવાદી, મદારી) ૨૩ ગાડલીયા (ગાડી લુહારીયા, લુવારીયા, લુહારીયા)
૧૦ વાંસફોડા ૨૪ કાંગસીયા
૧૧ બાવા વૈરાગી ૨૫ ઘંટિયા
૧૨ ભવૈયા (તરગાળા, ભવાયા, નાયક, ભોજક) ૨૬ ચામઠા
૧૩ ગરો (અ.જા) (ગરોડા) ૨૭ ચારણ-ગઢવી (જુના વડોદરા રાજ્ય પ્રદેશના)
૧૪ મારવાડા વાઘરી (મારવાડા, બાવરી) ૨૮ સલાટ ઘેરા

વિમુક્ત જાતિઓની યાદી
ક્રમ જાતિ (પર્યાય શબ્દ સાથે) ક્રમ જાતિ (પર્યાય શબ્દ સાથે)
૧ બાફણ ૭ સંધિ
૨ છારા (સાણસિયા, આડોડીયા) ૮ ઠેબા
૩ ડફેર ૯ વાઘેર
૪ હિંગોરા ૧૦ દેવીપુજક
૫ મે (મેતા) ૧૧ ચૂંવાળિયા કોળી
૬ મિયાણા (કાકડ, કિન્યા) ૧૨ કોળી (માત્ર કચ્છ જિલ્‍લાના રાપર અને ભચાઉ તાલુકાના)
નોંધ :- અ.જા (અનુસૂચિત જાતિ) તથા અ.જ.જા (અનુસૂચિત જનજાતિ) જે ઉપયુક્ત વિચરતી જાતિમાં સમાવિષ્ટ થાય છે. તે સિવાયની ૩૩ જાતિઓને નિગમ દ્વારા ધિરાણ આપવામાં આવે છે.
મકાન બનાવવા માટે સહાય 120000

ગ્રામ્ય અને શહેરી આવાસ યોજના 120000 સબસિડી

પંડિત દીનદયાળ આવાસ યોજના 2024

પંડિત દીનદયાળ આવાસ યોજના

પંડિત દીનદયાળ આવાસ યોજના ફોર્મ

પ્રધાનમંત્રી આવાસ યોજના 2024

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના

પંડિત દીનદયાલ આવાસ યોજના

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના

પંડિત દીનદયાળ આવાસ યોજના લાભાર્થીઓ નું નામ ડૌ લીસ્ટ

પંડિત દીનદયાળ આવાસ યોજના

પ્રધાનમંત્રી આવાસ યોજના

આવાસ યોજના

પંડિત દીનદયાળ આવાસ યોજના...

પંડિત દીનદયાળ આવાસ યોજના ઓનલાઇન ફોરમ2024
પંડિત દીનદયાળ આવાસ યોજના ફોર્મ X

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના X

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 X

પંડિત દીનદયાલ આવાસ યોજના X

પંડિત દીનદયાળ આવાસ યોજના 2024 X

પંડિત દીનદયાળ આવાસ યોજના 2022 x

પંડિત દીનદયાળ આવાસ યોજના 2022-23 x

પંડિત દીનદયાળ આવાસ યોજના લાભાર્થીઓ નું નામ ડૌ લીસ્ટ X

પંડિત દીનદયાળ આવાસ યોજના ઓનલાઇન ફોરમ X

આવાસ યોજના x

પંડિત દીનદયાળ આવાસ યોજના 2023 x

પંડિત દીનદયાળ આવાસ યોજના 2024. X

આવાસ યોજના માં ઓનલાઇન ફોર્મ કેવીરીતે ભરવું



What is pandit deen dayal awas yojana

pandit din dayal awas yojana me apply kese

kare

How to online apply for awas yojana

Awas yojana Online portal

PM awas yojana Gujarat form

PM Awas yojana me apply kese kare

Ahmedabad Awas yojana 2024

Gandhinagar Awas Yojana 2025

Mumbai Awas Yojana 2025

Gujarat Awas yojana online apply process

Credit Link Subsidy yojana

Ghar kharidva sahay Yojana

2025 home loan subsidy

home loan subsidy 1.80 Lakh ke liye kese apply
પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 1,20000 સબસિડી

New EWS awas Yojana

Gujarat Sarkar Yojana 2024


pandit dindayal upadhyay awas yojana

pandit dindayal awas yojana

pandit dindayal awas yojana gujarat

pandit dindayal upadhyay yojana

pandit dindayal awas yojana online apply

pandit dindayal upadhyay awas yojana form kaise bhare

pandit dindayal upadhyay awas yojana apply online

pandit dindayal awas yojana list

pandit dindayal upadhyay yojana 2024

pandit dindayal awas yojana form online Apply

pandit dindayal awas yojana online check

Комментарии

Информация по комментариям в разработке