અર્જુનની સમૂદ્રપર બાંધેલી પાળ હનુમાને બે વાર તોડી. બંનેનો અહંકાર ઉતાર્યો. ભેદભકિત નિષ્ફળ છે (કડવુ-૯)

Описание к видео અર્જુનની સમૂદ્રપર બાંધેલી પાળ હનુમાને બે વાર તોડી. બંનેનો અહંકાર ઉતાર્યો. ભેદભકિત નિષ્ફળ છે (કડવુ-૯)

અર્જુનની સમૂદ્રપર બાંધેલી પાળ હનુમાને બે વાર તોડી. બંનેનો અહંકાર ઉતાર્યો. ભેદભકિત નિષ્ફળ છે (કડવુ-૯)
-------------------------------------------------------------------------
🇨🇳મિત્રો, જય શ્રી કૃષ્ણ🇨🇳
આ વિડિયોમાં પ્રાચીન મહાભારતમાં, સભાપર્વ અંતર્ગત ( કડવું - ૯ ) મા, મહર્ષિવેદવ્યાસજીએ કયું છે, તેમ વૈષમપાય ઋષિ જન્મેજય રાજાને કહે છે, જન્મેજય રાજન ! આગળ શું થયું તે ધ્યાનથી સાંભળો.
હનુમાનજી સામે તીર કૂદીને ગયા છે, મનમાં એમ વિચાર્યું કે કૃષ્ણનો ભક્ત કેવી રીતે આવે, તેવામાં અર્જુનજીએ ભગવાનને કહ્યું કેવી રીતે કરું, ભગવાન કહે મંત્રથી બાણની પાળ બાંધો. ત્યારે અર્જુને બાણ લીધું, વિદ્યા સાધી અને અગણિત મંત્રથી બાણની પાળ બાંધી, અર્જુનને અહંકાર થયો, મારા જેવો કોઈ ભક્ત નથી, કૃષ્ણનો ભક્ત રામભક્તથી જબરો છે, હું કેવી પાળ બાંધીને જાઉં છું, એટલે હનુમાનજીને ઈર્ષા આવી, એટલે કે તેઓ મનમાં વિચારે છે કે, મને મન ફાવે તેમ ન થાય મારા રામજી કરતાં ક્રુષ્ણ જબરા છે,
હનુમાનજી પાળ તોડી દે છે, મારા રામની પ્રતિષ્ઠા ઘટે, એવું વિચારી અને હનુમાનજી ૨ વખત પાળ તોડે છે, ભગવાન છેવટે શર્ત કરે છે, અને તે શરતમાં ભગવાન, અર્જુનજી જ્યારે પાળ બાંધે છે, ત્યારે નીચે તેમનું સુદર્શન મૂકી દે છે, હનુમાનજી શર્તમાં હારે છે, ૧૧ વાર કુદે છે, પણ એમનાથી બાણ ની પાળ તૂટતી નથી, ત્યારે હનુમાન ભગવાનને કહે છે કે હું રાવણની ચોકી કરવા અહી રહેતો હતો. મારી ચોકી પૂરી થઈ છે ,અને તમે આદેશ કરો તો હું તમારા સાથે સેવામાં આવું. હું રામનો ભક્ત તમને શીશ નમાવું છું. મારો અહંકાર ઉતરી ગયો.
પ્રભુએ હનુમાનજીને સમજાવ્યા કે રામ અને કૃષ્ણ એક જ છે. બધું કારણ હું જ છું. ભગવાન કૃષ્ણ સમજાવે છે કે, જુઝવા જુજવા ઘાટ ઘડેલા છે, ભવાઈમાં એક નામ તેનું ભવાયું જ પડે, તેવી રીતે અજ્ઞાની હોય તે અજ્ઞાની જ રહે, એવું બહુ જ્ઞાન આપે છે, અને તેના કેવા ફળ મળે છે તેનો દ્રષ્ટાંત સમજાવે છે, એક નર અને નારીને બે પત્નીઓ હતી, અને બંનેને ચરણ ચાપવા તે અધિકાર આપે છે, એક દિવસ સોકય સારું કરીને બીજી નારી ચરણ કાપવા તલવાર લે છે , ત્યારે તેના પતિને તે દિવસથી જાણ થાય છે કે હકીકત અંગ પોતાના જ સમજાય. કોઈ બીજાના ન સમજાય. સર્વમાં એક જ ઇશ્વર છે. બીજું અલગ એવું માની રામકૃષ્ણ શિવ શક્તિ જુજવા ભેદ જાણશો તો નિષ્ફળ ભક્તિ થશે.
તો મિત્રો વિડિયોને અંત સુધી સાંભળશો. વિડિયો પસંદ આવે તો એક Like તથા સારીકૉમેન્ટ જરૂર થી કરશો. વિડિયો શેર કરજો અને બીજા ભક્તોને પણ જણાવજો.
આ કથા સાંભળવાથી કરોડ જન્મ ના પાપ ટળે છે. એવું ઋષિ વૈશંપાય કહે છે.
સંપૂર્ણ મહાભારત કથા તેમજ બીજી અવનવી પૌરાણિક કથાઓ માટે આજે જ અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો
   / @mahantshrishankarpuriji  
Your queries:-
મહાભારત કથા
મહાભારત કથા સભાપર્વ ( કડવું - ૯ )
સંપૂર્ણ મહાભારત
પૌરાણિક વાર્તાઓ
પૌરાણિક કથાઓ
રામાયણ કથાઓ
મહાભારત કથા ભાગ ૯
આધ્યાત્મિક કથાઓ
મહાભારત
રામાયણ
વૈદિક જ્ઞાન
સિદ્ધ પુરુષો
Hinduism
સનાતન ધર્મ

hindu mythology
mythology
devotional movie
gujarati devotional full movies
devotional stories
Mahabharat in gujarati
महाभारत
संपूर्ण महाभारत
sampoorna mahabharat
सम्पूर्ण महाभारत
B. R. Chopra Mahabharat
સંપૂર્ણ મહાભારત રામાનંદ સાગર
Gujarati gyan
ગુજરાતી જ્ઞાન
ગુજરાતી કથાઓ
Please Subscribe this channel 🙏 🙏
   / @mahantshrishankarpuriji  

#સંપૂર્ણમહાભારત
#આખુંમહાભારત
#પૌરાણિકકથાઓ
#gujaratigyan
#gujaratikathao
#sampoornamahabharat
#hindumythology
#hindumythologicalstories
#mahabharat
#brchopramahabharat

Комментарии

Информация по комментариям в разработке