Hakabha Gadhvi એ કહ્યું, "મારી દીકરીને વીંછી કરડ્યો અને મારી પાસે 150 રૂપિયા હતા, પણ જો કોઈએ મદદ..."

Описание к видео Hakabha Gadhvi એ કહ્યું, "મારી દીકરીને વીંછી કરડ્યો અને મારી પાસે 150 રૂપિયા હતા, પણ જો કોઈએ મદદ..."

#Hakabhagadhvi #hakabha #hakabhajokes #હકાભાગઢવી

ગુજરાતના પ્રખ્યાત કલાકાર હકાભા ગઢવીએ બીબીસી સાથેની ખાસ વાતચીતમાં પોતાના બાળપણના દિવસોથી લઈને પોતાના સંઘર્ષ વિશે વાત કરી. તેમની સફળતા પાછળનો શ્રેય તેઓ કોને આપે છે?

વીડિયો : દિનેશ સિંધવ, બીબીસી માટે
ઍડિટ : પ્રીત ગરાલા

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке