|| સોના રૂપાનો મારો ઢોલિયો કનૈયા || sona rupano maro dholiyo re kanaiya લાઈક કરશો રસીલાબેન સવાણી

Описание к видео || સોના રૂપાનો મારો ઢોલિયો કનૈયા || sona rupano maro dholiyo re kanaiya લાઈક કરશો રસીલાબેન સવાણી

umrala satsang mandal

rasilaben savani

.... કિર્તન....
સોના રૂપાનો મારો ઢોલિયો કનૈયા
હીરા મોતીનો જડેલો રે કનૈયા

ચારે પાયે ચાર ઢેલડી કનૈયા
કોયલ રાણી કરે રે કિલ્લોર કનૈયા
સોના રૂપાનો મારો ઢોલિયો કનૈયા

ઈ રે ઢોલીયે મારા દ્વારકાધીશ પોઢશે
રુક્ષ્મણી વાહર ઢોળે રે કનૈયા
વાહર ઢોળંતા નિંદ્રા ઉડાડી

સ્વામી અમને હારલો ઘડાવો રે કનૈયા
સ્વામી અમને હારલાનો શોખ રે કનૈયા

કેવો ઘડાવું રાણી હારલો રે તમને
કેવી પડાવું ભાત રાણી રુક્ષ્મણી

ઝીણા ઝીણા હીરાનો ઘાટ રે કનૈયા
ઝીણા ઝીણા હાથીને મોર રે કનૈયા

હારલો પહેરી રૂક્ષ્મણી પાણીડા ગ્યાતા
પૂછે પૂછે દ્વારકાના લોક રે કનૈયા

કયા તે ગામના કુંવરી રે રુક્ષ્મણી
કયા તે ગામના વવારુ રાણી રુક્ષ્મણી

માધવ કુળના કુંવરી રે રુક્ષ્મણી
યાદવ કુળના વવારુ રાણી રુક્ષ્મણી

સોના રૂપાનો મારો ઢોલિયો કનૈયા
હીરા મોતીનો જડેલો રે કનૈયા

ચારે પાયે ચાર ઢેલડી કનૈયા
કોયલ રાણી કરે રે કિલ્લોલ રે કનૈયા

ઇ રે ઢોલીયે મારા મદન ગોપાલ પોઢશે
રાધાજી ઢોળે વાહર રે કનૈયા
વાહર ઢોળતા નિંદ્રા ઉડાડી

સ્વામી અમને ચુંદડી રંગાવો રે કનૈયા
સ્વામી અમને ચુંદડીનો શોખ રે કનૈયા

કેવી રંગાવું રાધા ચુંદડી રે તમને
કેવી પડાવું ભાત રાણી રાધિકા

કસુંબ રંગની ચુંદડી કનૈયા
ઝીણી ઝીણી ચોખલીયાળી ભાત રે કનૈયા

ચુંદડી પહેરી રાધિકા પાણીડા ગ્યાતા
પૂછે પૂછે ગોકુલના લોક રે કનૈયા

કયા તે ગામની કુંવરી રે રાધિકા
કયા તે ગામના વવારું રાણી રાધિકા

આયર કુળના કુંવરી રે રાધિકા
યાદવ કુળના વવારૂ રાણી રાધિકા

વાસુદેવને દેવકીજી સાસુને સસરા આવે
ભકુભાને કીર્તિજી બે દાદા ને માતા

ગોકુળ અમારું સાસરુ રે રાધિકા
બરસાના છે અમારું પિયર રાણી રાધિકા
સોના રૂપાનો મારો ઢોલિયો કનૈયા


#bhaktigeet #kirtan #maldhari #satsang #rasilaben_savani #satsang #gujrati_bhajan #guratisatsang #whatsappstatus #whatsapp_status #entertainment #education #radhekrishna #trending #tiktok #travel #youtubeshorts #india #instagram #prachin_bhajan #photography #art #shyam #shorts #shortsvideo ##dhun #dvarikadhish_status #dance #drawing #food #gujaratistatus #harekrishna #krishnabhajan #krishna #like #lyrics #vrindavan #video #bhakti_song #balgopal #beautiful #nature #garaba #madhav #motivation #kanudanakirtan #રસીલાબેન_સવાણી #ramdevpir #ramapirnohelo #ગરબા #garaba

#bhaktigeet
#kirtan
#maldhari
#satsang
#rasilaben_savani
#satsang
#gujrati_bhajan
#guratisatsang
#whatsappstatus
#whatsapp_status
#entertainment
#education
#radhekrishna
#trending
#tiktok
#travel
#youtubeshorts
#india
#instagram
#prachin_bhajan
#photography
#art #shyam
#shorts
#shortsvideo
#dhun
#dvarikadhish_status
#dance
#drawing
#food
#gujaratistatus
#harekrishna
#krishnabhajan
#krishna
#like
#lyrics
#vrindavan
#video
#bhakti_song
#balgopal
#beautiful
#nature
#garaba
#madhav
#motivation
#kanudanakirtan
#રસીલાબેન_સવાણી
#ramdevpir
#bholanathnakirtan
#મહાદેવ
#શિવભજન
#shivstuti

ગોકુળ.મથુરા.યમુના. કનૈયા કિર્તન . ભોળાનાથના ભજન .
કાનુડાના ભજન. બાળ કનૈયો.નટખટ કાનુડો . શિવ સ્તુતિ .
નંદજી .જશોદા.ગોપી.રાધા.રાસલીલા . થાળ . હરિદ્વાર .
ક્રિષ્નકથા.યશોદા મૈયા.મોરલીધર.મુકુટ મોહન.ધુન . ભક્તિ . મોરપિચ્છધારી.કનૈયા ગીત. પીતાંબરધારી. ગુજરાતી ભજન.
ગુજરાતી કીરતન. મુરલીધર.દેશી ભજન . અયોઘ્યા . મથુર . ગોકુળ . કનૈયા કિર્તન . મહાદેવ ભજન . આવો સત્સંગમાં . કાનુડાના ભજન . દ્વારિકા . વનરાવન . કીરતન , મહાદેવ કિર્તન . ગુજરાતી કિર્તન . સત્સંગ .

Комментарии

Информация по комментариям в разработке