🤗 કટોરી બ્લાઉઝ કટીંગ કરવાની રીત જે તરત જ આવડી જાય || DRTailor

Описание к видео 🤗 કટોરી બ્લાઉઝ કટીંગ કરવાની રીત જે તરત જ આવડી જાય || DRTailor

🤗 કટોરી બ્લાઉઝ કટીંગ કરવાની રીત જે તરત જ આવડી જાય || DRTailor

#katori #blouse_cutting #DRTailor

નમસ્કાર

D R Tailor

બ્લાઉઝ ફરમા સેટ માટે માહિતી
આ ફરમા કટોરી બ્લાઉઝ, પ્રિન્સેસ બ્લાઉઝ, ટક્સ બેલ્ટ બ્લાઉઝ, કોલર વાળા બ્લાઉઝ, ના ફરમા ઉપલબ્ધ છે.જે દુકાનની શરૂઆત કરવા માટે પૂરતા છે.
આ ફરમા ૧ સેટ માં ૨૮,૩૦,૩૨,૩૪,૩૬,૩૮,(૪૦-૪૨) સાઈઝ દરેક પેટર્નમાં કુલ ૭ નંગ નો આખો સેટ મળશે.

ખાસ નોંધ કટોરી વાળા, ટક્સ બેલ્ટ, પ્રિન્સેસ આ ત્રણેય ના ૧૪૦૦×૩=૪૨૦૦ ને બદલે માત્ર ૨૮૦૦₹ માં મળશે.

આ ફરમા પ્લાસ્ટિક મટીરીયલ માં બનાવામાં આવ્યા છે

☔☔☔આ ફરમા 100% વોટરપ્રુફ છે

જીવનમાં એક જ વાર ખરીદવા પડશે ના કોઈ ઝેરોક્ષ કરાવવી પડશે કે ના કદી ફાટશે.

આ ફરમા બે સાઈજ દીઠ એક ફરમો ઉપયોગ કરી શકો છો

D R Tailor ના આ ફરમા લંબાઈ નાની-મોટી થઈ શકે છે

આપના માટે બ્લાઉઝ કટીંગ કરવુ સહેલું થઇ જશે જો આપને *સોલ્ડર, આર્મહોલ, બસ્ટ પોઈન્ટ અને માપના ભાગાકારમાં સમજ ન પડતી હોય તો પણ.

🔵આપ અડધો સેટ પણ અડધી કિંમતમાં મંગાવી શકો છો.

જો આપ પણ બ્લાઉઝ
ફરમા મુકી ઝડપી કટીંગ કરવા માગો છો તો આ ફરમાનો સેટ આપના ઘરે મંગાવીને બ્લાઉઝ કટીંગ સરળ કરી શકો છો .

કટોરી બ્લાઉઝ ફરમા મંગાવવા માટે 7572883825 પર વોટસપ કરો

વાપરવાની રીત👇   • #બ્લાઉઝ કટીંગ કરવાની રીત #ફરમા દ્વારા...  

Комментарии

Информация по комментариям в разработке